________________
૧૩
મત્ર અને મૂત્તિનું મહત્વ –
જ્ઞાનતિથી પ્રભુ મૂર્તિનાં દર્શન થાય છે અને અનાહત નાદથી પ્રભુનામના મંત્રને જાપ થાય છે.
જાતિ દર્શનનું આલંબન જિનમૂર્તિ છે અને નાદાનું સંધાનનું આલંબન નામ મંત્ર છે.
નાજિકુ વાડાસાત
ज्योतिरुत्पद्यते पुनः । तत्प्राप्तौ च मनुष्याणां
ના રે પણ II RI મંત્રવડે નાદ, બિ૬, કલાને પુનઃ પુનઃ અભ્યાસ થાય છે. નાદ અને કલાના અભ્યાસથી જાતિ ઉત્પન્ન થાય છે, તે ચિન્મય જ્ઞાન જ્યોતિ આત્માનું સ્વરૂપ છે, તેની ઉપલબ્ધિ થવાથી પરમ પદની પ્રાપ્તિ થાય છે. - મંત્રજાપ સ્વાધ્યાય રવરૂપ છે અને મૂર્તિનું દર્શન 'ધ્યાન સ્વરૂપ છે, સ્વાધ્યાયથી ધ્યાન અને ધ્યાનથી સ્વાધ્યાયને પુનઃ પુનઃ અભ્યાસ કરવાથી આત્મતત્તવ પ્રકાશિત થાય છે. આત્મા નાદ અને જતિ સવરૂપ છે, તેનું પ્રકટીકરણ મત્ર અને મૂર્તિના અનુક્રમે જાપ અને ધ્યાન વડે સુલભ બને છે. નાદનું આલંબન મંત્ર છે અને જયોતિનું આલઅને મૂર્તિ છે. તિરદા પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ
–સ્વહસ્તલિખિત ડાયરીમાંથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org