________________
રીતે પ્રયત્ન કરો. પછી સરિતા લખવું. ફરી ફરી પ્રયત્ન કરવાથી તે દેખાશે. આ રીતે નવે પદ માટે પ્રયત્ન કર. અક્ષરે જોવા માટે આ પ્રયત્ન દરરોજ થોડો વખત કરો અને પ્રયત્નની સાથે પ્રથમની રીત પ્રમાણેને જાપ પણ ચાલુ જ રાખ.
અક્ષરે લેવાની ત્રીજી રીત હીરાના દાગીના બનાવવાવાળા પહેલાં ચાંદીના ખાં બનાવે છે તેવું “નમો અરિહંતાણુંનું ચાંદીનું બેખું બનાવવું. તેમાં હીરા સેટ કરવાના બાકી છે.
પછી સફેદ હીરાને એક ઢગલે ધાર, પછી આંખે મીંચીને ધારણાથી તેમાંથી હીરા લઈ એક એક હીરા ક્રમશઃ ચાંદીના ખામાં મૂકતાં નવકારના “ને આકાર બનાવે. એ રીતે જો આદિ બધા અક્ષરે ધારણાથી બનાવવા તે અક્ષરે સફેદ હીરા જેવા ચળકતા દેખાશે. પછી
નમે સિદ્ધાણંના ચાંદીના ખામાં માણેક, ત્રીજા પદમાં પિખરાજ, ચોથા પદમાં નીલમ, પાંચમાં પદમાં શનીનાં રત્ન જડવાં. આ રીતે કલર જેવાને અભ્યાસ પડશે. એ રીતે દરેક પદના અક્ષરે સ્પષ્ટ દેખાવા શરૂ થયા પછી બીજી આગળની રીતે વધુ અનુકૂળ પડે છે અને સાધનામાં ઝડપી વિકાસ શરૂ થાય છે. અક્ષરે ન દેખાય તે પણ ઉપરની રીતે જાપ ઉપયોગી છે, તેથી એકાગ્રતા તે કળ.
7
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org