________________ સાચો શ્રાવક “સાચો શ્રાવક તેને રે કહીએ, - - જે સત્ય, અહિંસામાં માને રે. બ્રહ્મચર્ય અને અપરિગ્રહના સિદ્ધાંતો, જે હરહંમેશ મનમાં રાખે રે. કામ, ક્રોધ, લોભ અને માયા ત્યાગે, ક્ષમા અને સંતોષ જેના મનમાં આ કર્મના સિદ્ધાંતો જીવનમાં ઉતારે, પુણ્ય કર્મનું ભાથું જે બાંધે તપ, સંયમ અને વૈરાગ્યના ભાવો, ન જે નિત દિન મનમાં ભાવે રે. પર દુઃખે તે ઉપકાર કરે ને, માતા નિર્મળતા મનમાં રાખે રે. અહંકાર, મમકારને ત્યાગીને, સમભાવ જે મનમાં રાખે રે. સર્વ જીવ પ્રત્યે પ્રેમ ધરીને, જ પ્રભુ ભક્તિ જે રોજ ભાવે રે. સમ્યક જ્ઞાન, દર્શન, ચરિત્રને . સમ્યફ તપ જે આચરે રે. જ્ઞાન દર્શનના આ ભાવોથી, મોક્ષ માર્ગને પામે રે.” in Education Internate For Personal & Private Use Goly www.Jaineta