________________
દરમિÇ
મહાતીરુ
(જાળીયા, વાયા પાલીતાણા
નિર્વાણ- કલ્યાણક- મંદિરનું સ્તવન (રાગઃ સિધ્ધાચલ શિખરે દીવો)
હસ્તગિરિ શિખરે દીવો રે આદીશ્વર અલબેલો છે મરૂદેવા નંદન ઘણું જીવો રે આદીશ્વર અલબેલો છે તુજ દ્રષ્ટિ અમીરસ ક્યારી રે આદીશ્વર અલબેલો છે સહુ સંઘને લાગે પ્યારી રે, આદીશ્વર અલબેલો છે હસ્તગિરિ.......
ગણી પુંડરિક આદિ ચોર્યાશી રે આદી, થયું તેહથી શાસન ઉજાશી રે આદી. સાધુ તે સહસ ચોર્યાશી રે આદી, ત્રણ લાખ સાહુણી વિલસી રે આદી. હસ્તગિરિ....
ર
શ્રાવક નૃપ ભરત સુભદ્રા રે આદી. શ્રાવિકા ગુણમણિ મુદ્રા . આદી. ઈમ સંઘ ચતુર્વિધ સ્થાપીરે આદી. વિચર્યા વર ધર્મને આપી રે આદી. હસ્તગિરિ....
Jain Education International
નિર્વાણ સમયને જાણીરે આદી. અષ્ટાપદ આવ્યા નાણી રે આદી. દશ સહસ મુનિવર સંગે રે આદી. કીધું અણસણ ઉછરંગે આદી. હસ્તગિરિ....
લાખ ચોરાશી પૂરવ આય રે આદી. ચોત્રીશ અતિશય સોહાય રે આદી... મહાવદિ તેરશે શિવ વરીયા રે આદી. ચૌદ ભક્તે કારજ સરીયા રે આદી. હસ્તગિરિ...
અમે આવ્યા ભવજળ તરવા રે આદી. નિજ કર્મના રોગો હણવારે આદી. રામચંદ્રસૂરીશ જયકારી રે આદી. “પુણ્યપાળ” તણા હિતકારી રે આદી. હસ્તગિરિ શિખરે દીવો રે આદીશ્વર અલબેલો રે...
૬
૨૦
For Personal & Private Use Only
www.jainelibrary.org