________________
મહાતી,
દtter
(ાજળીયા, વાયા પાલીતાણા
ચૌમુખ બિંબ શ્રી ઋષભનું છાજે, પ્રથમ માળમાં ચાર શાશ્વતા રાજે
દિઠે દુર્ગતિ ભાંજે મંડપ મેઘનાદ ચાર ભલેરા, સમવસરણ ત્રણ ગઢ કેવા
ચિત્ત ચોરે જગ કેરાં ગોમેધ યક્ષ ચકેશ્વરી દેવી, સંઘતણા વિM નિત્ય હોવી
ઋષભ નિણંદ પાય તેવી વિજય રામચંદ્રસૂરિ આશિષ, પુણ્યપાળસૂરિ ઉપર નિશદિશ
જગ જયમાળ વરીશ..
નિર્વાણ કલ્યાણક- મંદિરનું ચૈત્યવંદન
હસ્તગિરિના શૃંગ પર ઋષભ પાદુકા વિલસે નીરખી નીરખી ભવિકના, નયણ કમલ વિકસે
-
અષ્ટાપદ રંગે ચઢી, બેઠા પદ્માસન નાથ પદિનનું અણસણ કર્યું, દશ હજાર મુનિ સાથ
મહાવદિ તેરસ શિવવર્યા, અઘાતી કર્મો વામી અજર-અમર પદવી વર્યા, સર્વ ઉપાધિ વામી
પાંચ કલ્યાણક મંદિરો, ક્ષણ ક્ષણ ચઢતા ભાવે “પુણ્યપાળસૂરિ વંદતા, ચિદાનંદઘન પાવે
જ
૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org