________________
સતર)
છેક
અહી
નવા પાના
નિર્વાણ - કલ્યાણક મંદિરની સ્તુતિ
(રાગ મનોહર મૂર્તિ મહાવીર તણી)
એક શત આઠ શિખર સોહે છે પાંત્રીશમું આશૃંગ મન મોહે છે. શ્રી આદિ જિણંદ તિહાં છાજે છે હસ્તગિરિવર દુરિતો ભાંજે છે.
જેનું દર્શન ભવનો અંત કરે જસ વન્દન વાંછિત પૂર્ણ કરે વંદું ત્રણ કાળના જિનવરું ભવિ- જન- મન- કમળ- દિવાકરૂં....
ગૌ-નારી- બાળક- ઋષિ ઘાતી પણ થયા કેવળી કઈ અઘઘાતી ગિરિવર મહિમા કુણ તોલે છે. પ્રભુ ઋષભ નિણંદ એમ બોલે છે...
શ્રી હસ્તગિરિ રખવાલીકા ચકેશ્વરી શાસન પાલિકા “પુણ્યપાળસૂરિ” હિતકારીકા કરે સંઘને મંગલમાલિક....
1૨૧]
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org