________________
પાપા
,
ઉજળીયા, વાયા પલીતાણા
શ્રી દીક્ષા કલ્યાણકના- મંદિરનું ચૈત્યવંદન
શત્રુજ્ય ગિરિવરતણી પાંત્રીસમી ટૂંક સાર હસ્તગિરીશ્વર પ્રણમતાં થાયે જય જયકાર
સુનંદા- સુમંગલા વર રમણીના સ્વામી ભરતાદિક શત અંગજો પુત્રી સુંદરી બ્રાહ્મી
ભોગાવલીના પાશથી, ગૃહવાસે રહ્મા સ્વામી ત્યાંશી લાખ પૂરવ સુધી, અંતરથી નિષ્કામી
વરસીદાન દઈ પ્રભુ, ચાર સહસ ભૂપ સાથે સંયમરથ ઉપર ચઢ્યા છ૪ તપસ્યા સાથે
વૃક્ષન્યગ્રોધ તળે પ્રભુ લીયે સંયમ મહાભાર દિવ્યદીપ પ્રભુ પ્રણમતાં લો સુખ અવ્યાબાધ
૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org