________________
કાળીય, વય પાdીતામ્રાજી
શ્રી દીક્ષાકલ્યાણક મંદિરનું સ્તવન ( રાગઃ વીર નિણંદ જગત ઉપકારી)
ઋષભ નિણંદ જગત ઉપકારી, જાઉ તારી બલિહારી રે કોડિ કંદર્પના દર્પને ગાળે, તુજ મુદ્રા મનોહારી રે
ઋષભ નિણંદ જગત ઉપકારી
નયણે કરૂણા સાગર ઉછળે, બસ તનુ સોવન કાંતિ રે પાંચશે ધનુષ્યની દેહડી દીપે, ઝગમગ ઝગમગ જ્યોતિ રે
ઋષભ નિણંદ જગત ઉપકારી
૨
ભોગાવલીને હણવા કાજે, પરણ્યા પરમ વૈરાગી રે બાહ્મ રંગધરે પરવાળા પરે, પણ અંતર નહી રાગી રે
ઋષભ નિણંદ જગત ઉપકારી
વરસીદાન દઈ જિન નૃપથી ચાર સહ પરિવરિયા રે ચૈત્રવદિ આઠમે છઠ તપથી, વિરતિ- વનિતા વરીયા રે
ઋષભ નિણંદ જગત ઉપકારી
શ્રી રામચંદ્રસૂરિ- માનતુંગસૂરિ, પ્રેરણા બળ નિત્ય પામી રે હસ્તગિરિતીર્થ ઉધરવા, કાંઈ ન રાખી ખામી રે
ઋષભ નિણંદ જગત ઉપકારી
ઈશુરસે પારણું તેર માસે, કુમાર શ્રેયાંસ કરાવે રે “સૂરિપુણ્યપાળ” ઋષભ ગુણ ગાતાં, બોધિ બીજને પાવે રે
ઋષભ નિણંદ જગત ઉપકારી
૬
| ૧૨ ]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org