________________
દરતગિત
મહાતી
જાળીયા, વાયા પાલીતાણા,
જન્મ- કલ્યાણક- મંદિરની સ્તુતિ (રાગઃ જય જય ભવિ હિતકર)
જય જય કર સાહિબ આદિ જિનેશ્વર દેવ સુર- નરપતિ- મુનિપતિ સારે અહોનિશ સેવ ચૈતરવદિ આઠમ જન્મ્યા જગત દયાળ તેરમે ભવે પામ્યા જિનપતિપદ સુવિશાળ
Jain Education International
YOUT
બાવીશમાં જિનવિણ ત્રેવીશ જિનજી ઉદાર રાયણ તરૂવર તળે, સમવસર્યા નિર્ધાર ભૂતકાળે આવ્યા આવશે ભાવિ અનંત નિત્ય ઉઠી પ્રભાતે તે પ્રણમું અરિહંત
સવિ કર્મ ભૂમિમાં એ સમું તીરથ ન એક સવિ પાતિક દહવા એ સમો અનલ ન એક
સવિ ભવિ- મન- વાંછિત પૂરવા ચિંતામણિ જાણો ઈમ જિનવર વાણી વળી આગમના પ્રમાણો
વજ્રસ્વામીને વારે અધમતિ દેવ કપર્દી દૂર કરી સમકિતી સ્થાપ્યા દેવ કપર્દી યક્ષ ગોમેધ દેવી, ચક્રેશ્વરી શ્રીકારી ‘‘પુણ્યપાળસૂરિના’’ વાંછિત પૂરે ઉદારી
૧૦
For Personal & Private Use Only
૧
૩
ܡ
www.jainelibrary.org