________________
- શાશ્વત ગિરિ મહિમા :
કવિતા, મિલે જો ગંગા નીર, તો અવર નીર કાં પીજે; મિલે મિત્ર જો ઉંચ, નીચ સંગતિ કાં કીજે.
મિલે પઠંગ પાખર્યો, તો પાળો કુણ દોડે; મિલે જો હીરના ચીર, તો અંગ ખાસર કુણ ઓટે. મિલે છાંય સુરતરૂતણી, બબુલ" કહો કેમ જાઇએ; સુકવિ કહે મંદિર તજી, મઢીમાંહે કહો કુણ રહે ?
(૧. પઠંગ - અશ્વ, ૨. પાળો - પગે ચાલતો, ૩. ખાસર - જાડાં-ખાદીના વસ્ત્ર, ૪. સુરતરૂતણી - કલ્પવૃક્ષની, ૫. બબુલ - બાવળની છાયાએ, ૬. મટીમાંહે - ઝૂંપડીમાં.)
વળી તે ચારણ બોલ્યો કે- સરોવરનાં મીઠાં જળ મળે તો કુવાનું પાણી મેળવવા મહેનત શું કામ કરીએ ? અને શાલદાલનાં સારાં ભોજન મળે તો કોદરા શા માટે આરોગીએ ? ત્રિલોકનાયક શ્રી અરિહંત સરીખા દેવ મળે. તો અવર દેવની સેવા શા માટે કરીએ ? ઉત્તમ જન-પંડિત પુરૂષની સોબત મળતી હોય તો મૂર્ખના ટોળામાં શા માટે જઇએ ? તેવી જ રીતે ઉદાર ચિત્તવૃત્તિના કૃપાળુ રાજન્ ! આપ જેવા દાનેશ્વરીના દર્શન કર્યા પછી હવે બીજાની યાચના તો શા માટે કરવી જ પડે ?” આ પ્રમાણેની સ્તુતિ સાંભળતાં
)
f
0 (
®) (
)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org