________________
જયણા
વ્યાપારમાં તથા ઘરકામમાં થતાં આરંભ-સમારંભતેમજ ઔષધાદિ પ્રયોગ અને શરીરાદિ કારણે થતી હિંસામાં પણ જયણા રાખીશ. ધ્યેય
ભગવાને પૃથ્વી, પાણી, વગેરેમાં પણ જીવ કહ્યા છે. શ્રદ્ધાપૂર્વક સૌ જીવો ઉપર કરુણા રાખવી. અપરાધીનું પણ ખરાબ ન ચિતવવું. શ્રાવકની અહિંસા-દયાનું ક્ષેત્ર સવા વસા-એક આની છે, જયારે સંપૂર્ણ અહિંસક-ષટ્નવનિકાયરક્ષક સાધુ-મુનિરાજની દયા વીસ વસા-સોળે સોળ આની છે. ગૃહસ્થે હંમેશાં તે જીવન પામવાનું ધ્યેય રાખવું અને હિંસાથી બચાય તેટલું બચવું. સત્યવ્રત વગેરે વ્રતો પણ અહિંસાની વાડ સમાન હોવાથી અહિંસા સાચવવા માટે જ પાળવાનાં છે.
અતિચાર
૧. વધુ - ક્રોધ કરીને માણસ, કૂતરા, ગાય, ઘોડા પ્રમુખ જાનવરો આદિને નિર્દયતાથી મારવા તે.
બંધ - માણસ, ગાય, બળદ, જાનવરોને સખ્ત-ગાઢ બંધનથી બાંધવા તે.
૨.
3.
૪.
અતિભારરોપણ - મનુષ્ય, બળદ વગેરે ઉપર શક્તિ ઉપરાંતનો ભાર મૂકવો તે.
ભાત-પાણીનો વિચ્છેદ - મનુષ્ય, બળદ આદિના આહાર પાણીનો નિષેધ કરવો તે.
આ પાંચ અતિચારો છે. તે ક્રોધ-લોભ-હાંસી કે શોખ વગેરેથી પણ ન કરાય તેનું ખાસ ધ્યાન રાખવું.
વિશેષ નોંધ
છવિચ્છેદ- માણસ, બળદ વગેરેના નાક, કાન, પૂચ્છ વગેરે શરીરભાગ કાપવાં તે.
૫.
Jain Education International
19
For Personal & Private Use Only
www.jainelibrary.org