________________
. પાંચમા દિવસની કાર્યવાહી પણ ૬૯ નંદન સરિ-જે બેલ્યા છે તે ૧૦૦ની કમિટિવાળા જ છે. કેશુભાઈ-૧૦૦ની કમિટિ નીમાઈ ત્યારે હું તને જ ક્યાં?
નંદનસૂરિજી-તે ખુલાસો પ્રથમથી કરે તે ને? કે-મારા આમંત્રણ પ્રમાણે જ બોલવાનું છે. આચાર્યો જ બેલે અને બેસી શકશે.” તમે બીજે દિવસે ૧૦૦ની ને કેમ ન પાડેલ? હવે એકાંતરે વિનતિ કરવી પડે છે, તેમાં સમજવું શું? ૧૯૯૦માં જેમ કસ્તુરભાઈ વિવેક-વિનય સાચવતા તે રીતે તમારે વર્તવુ જોઈએ. તેને બદલે આમ કરે તેમ કરે એમ કર્યા જ કરે છે, તેમાં તે કાર્ય અટકાવે છે.
સુંદરમુનિ-પુણ્યવિજયજી મહારાજે કહેલ કે-નાની કમિટિની વાત ચાલે છે ત્યાં કેશુભાઈ! તમે આવી વાત કાં મૂકે છે? - પં રાજેન્દ્રવિડ D. ગયા સંમેલનમાં સૂરિ સિવાયના કઈ બોલતા હતા કે? મને ખ્યાલ નથી તેથી પૂછું છું.
હંસલામ-ગયા સંમેલનની ચારની કમીટીમાં-ચારમાં એક જ આચાર્ય હતા.
પં રાજેન્દ્રવિત્ર D. –પદવીને માન છે કે વિદ્વત્તાને? - પુણ્યવિમ-આ વાત વધારાય નહિ તે ઠીક.
હંસલામ-અમારે શું કરવું ? (સૂરિસંમેલન છે તે અમારે બેસવું કે ઉઠી જવું )
પુણ્યવિમક-એક કાનેથી બીજા કાને કાઢી નાખે.
હંસલામ -મેં તે આચાર્યોને જ પૂછયું છે, આપ આચાર્ય છે?
પુણ્યવિમ-ના. રામસૂરિજી D.-(હસવામાં) આ ગૃહકલેશનું નિમિત્ત થશે.
હંસલામ-અમારે શું કરવું? વારંવાર આવું અપમાન સહન કરવાની તાકાત નથી. આ૫ આચાર્યો આજ્ઞા આપે, અમે ચાલ્યા જઈએ.
નંદસૂરિજી-(રામચંદ્રસૂરિને ઉદ્દેશીને) ભવિષ્યને વિચાર કરીને કાર્ય કરવું જોઈએ. નહિ તે આપણી જેમ ગૃહકલેશ થાય, આ ગૃહકલેશના લીધે જ આવું થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org