________________
૬૮ ; રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ન
કેશુભાઈઆપે કહ્યું તે બરાબર છે, તે પ્રમાણે જ છે. સુંદરમુનિજી-૭૧ની કમિટિનું આમંત્રણ નહિ? કેશુભાઈ–ના, મારા જ આમંત્રણથી પધાર્યા છે.
નંદનસૂરિજી-એટલે કે-૭૧ની કમીટી કે-સંઘને આ બાબત કાંઈ જ કહેવાને અધિકાર નથી. અહિં કેશુભાઈને અધિકાર રહે છે. કેમ કેશુભાઈ! એમ જ ને? કેશુભાઈઆનંદનસૂરિજી મહારાજ જે કહે છે તે બરાબર છે.
ખાનગી મંત્રણા. રામસૂરિ D.-આ ચર્ચામાં અવિવેક જેવું થયું છે, તેમ તમે સાબિત કરી શકે છે કેશુભાઈ? જે આ રીતે તમારા તરફથી આક્ષેપાત્મક થશે તે આ વાત વિણસી જશે. અમે (કેમ વર્તવું? : તેની) બધા પરસ્પર વિચારણા કરીએ તે સુસંગત છે.
તમે અવિવેક થાય છે એમ) કહે અને વારંવાર વિનતિઓ જ કર્યા કરે તે ઉચિત નથી. તેના માટે અમે વિચાર કરી લઈશું. અવિવેક કે અપમાન થાય તે કઈ વાર્તાલાપ જ કરતું નથી, છતાં તેવું બોલ્યા છે તે અસત્ય છે.
નંદનસૂરિ-કાલે એવું તે શું અવિવેકી બેલવું થયું તે કેશુભાઈ જણાવે. મેં કહ્યું તે ઉપરથી કેશુભાઈ તપી તે ગયા, પણ સામેથી પાંચમને ક્ષય કર્યો હોવાના પુરાવા રજુ થયા છે? કાલે શાસ્ત્રોના પૂરાવા મૂક્યા, વડીલેના આદેશ, લેખે, પત્ર રજુ કરાયાં અને સાબિતી આપી તેથી તે બધાને આનન્દ આવ્યો છે. એમાં તમને અવિવેક શું લાગે? કઈ મહારાજે (કર્યો ?) કેણે શું કર્યું? તે સાબીત કરી આપે તે અમારા મુનિ મિચ્છામિ દુક્કડે આપે, અન્યથા કેશુભાઈ મિચ્છામિ દુક્કડં આપે.
કેશુભાઈ કઈ બેલ્યા છે એમ મેં કહ્યું જ નથી. આચાર્યોને પૂછ્યા સિવાય જે બેલે તે અવિવેક લાગે છે.
પંભાવિ. D.-અવિવેક અને વિવેક શું? કેશુભાઈ મને તેવું લાગ્યું તેથી મેં આપને તેવું કહ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org