________________
પા પાંચમા દિવસની કાર્યવાહી ક પુણ્યવિ-જેટલી અાગ્ય થશે તે અમુકને નુકશાન (કર્તા) છે એમ નથી, આખા સંઘને થશે.
રામચંદ્રસૂરિ-બરાબર છે.) આખા સંઘને (નુકશાન થશે.)
પુણ્યવિ-બધા તરફથી વિનંતિ કરું છું કે-આ બધું આખા સંઘની શોભાને હાનિ લગાડનાર છે. આની ઉંડાઈમાં જવું કે-કેણે છપાવ્યું? એમાં ઠીક નથી. જવાબદાર વ્યક્તિ નહિ બેલે. બીનજવાબદારમાં ઠેકાણું નહિં. ગઈકાલે જે દષ્ટિબિંદુ રજુ થયું તેમાં કેઈ કડવાશ નથી થઈ કોઈ જવાબ નથી આપી શકર્યું એવું કાંઈ થયું નથી, પણ બધે આવું સંભવે છે કે-અમુક વ્યક્તિએ પિતાની મેલી રમત રમે. બાકી મુનિસમેલન અમુક નક્કી કરે તે તેના આધારે પ્રામાણિક સમાચારે જનતાને મળે. બે ભ્રમ ન ફેલાય, એગ્ય, વ્યવસ્થા કરવાની જરૂર છે. અગર ઉદાસીન રહેવું. - રામચંદ્રસૂરિ-પ્રથમ જે ખરાબ સમાચાર આવ્યા હોય તેને ખુલાસે કરી દેવામાં આવે. અને હવેથી આવી વ્યવસ્થા કરવી કેઆમ સમાચાર આપવા.
પુણ્યવિમર-આવેલ બેટા સમાચાર માટે કોઈ પ્રામાણિક સંમતિ ન જ આપે.
રામચંદ્રસૂરિ-કેટલાકે આ ઉપરથી મેટા ઈતિહાસ સજે છે.
પુણ્યવિઅમુક સમિતિ નીમી દેવાય ઘણા સાધુમાંથી સમાચાર તે બહાર જાય જ, તે સમિતિ નક્કી કરે તે સમાચાર બરાબર રહે.
પુસ્તકે રજુ કરી, પટ્ટક રજુ કરી, સમિતિની નીમણુંક થવા પૂર્વક કામ શરૂ થાય તે ઠીક રહે. (આ વાત) કઈ પક્ષ માટે નથી કહેવાતું. નકામી વાત ડોળાય નહિ અને તાત્વિક વાતે ચર્ચાય તે વધારે સારું.
કેશુભાઈ-કાલે જે ચર્ચાએ મેં સાંભળી તેમાં વિવેક મૂકાઈને વાતે થઈ. હું મારા શબ્દોમાં કહું છું...મેં સૂરીશ્વરેને આ ચર્ચા માટે આમંત્રણ આપેલ છે. અને સૂરીશ્વરને પૂછયા વિના કે નિયંત્રણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org