________________
૫૮ મૈં રાજનગર ભ્રમણ સંમેલનની કાર્યવાહી
પાસેથી કઢાવીને વાંચશેા, ' (શ્રી સિદ્ધિસૂરિજીમ૰ શ્રીના એ પત્ર, તા. ૧૨–૯–૧૯૩૬ના ‘જૈન યાતિ' પત્રના ૧૬ નગરના વધારામાં અક્ષરશઃ પ્રસિદ્ધ થયેલ છે. તે અહિં વાંચી સભળાવેલ.) તે પત્ર સાંભળતા જ આ॰ શ્રી રામચદ્રસૂરિજીએ હીરાલાલભાઈના હાથમાંથી ખેંચીને ફેંકી દીધેલ હતા.
૯૨માં એ પાંચમ આવી ત્યારે તમેાએ લબ્ધિસૂરિમને પૂછ્યુ’ એ વાત પણ ખાટી છે. સ. ૨૦૦૪માં તે તેઓશ્રી, આ શ્રી વલ્લભસૂરિજીમ૰ને તે વખતે બીજા પંચાંગમાંની એ છડે સ્વીકારી હાત તા આપણે જુદા ન પડત.' એમ પત્રમાં લખીને જણાવે છે.. જે પત્રના ખ્વાક પણ સ૦ ૨૦૦૮ના શાસનસુધાકરમાં પ્રસિદ્ધ થએલ છે. જુએ આ રહ્યોઃ-પછી ‘૧૯૯૨માં શ્રી લબ્ધિસૂરિજીમને પૂછાવ્યુ` અને ખુલાસા મળ્યા હતા' એ વગેરે વાત કયાં રહી ?
૫૦વિકાસવિદ્-સિદ્ધિસૂરિજીમ॰ માટે જે વાત કહેવાયેલ છે....પરમાં જેએ ૬૭ વષઁના હતા. ૬૧માં, ૮૯માં તેમણે એમ (પાંચમની ક્ષય–વૃદ્ધિ કરવાનું કાય) ન હતું કર્યું'': તદુપરાંત ૧૯૯૫માં મારા પુછયા પછી (તેઓએ) ખુલાસા કરેલ. (તેમાં પણ તેવું નથી જ જણાવ્યું.)
પ
હ’સસામ૦-૧૯૯૦ સુધી તા જૈન પ્રવચનમાં તમે તિથિની ક્ષયવૃદ્ધિ ન થાય' એમ જાહેર કરી છે, છતાં ૮૯માં શ્રી સિદ્ધિસૂરિજીએ પાંચમના ક્ષય કર્યાં હતા, એમ કહેા છે અને ‘એ જ સાચું છે' એમ તમારા (પક્ષ) તરફથી પણ કહેા છે. તે સાચું શી રીતે ? ઈત્યાદિ કહીને ૧૯૯૦ના ભાદરવા માસના જૈનપ્રવચનના અંક ૧૨–૧૩માંનું લખાણ વાંચી સંભળાવ્યું.
ધમ સૂરિજી-૯૨ સુધી આચરણાભેદ નથી એ વાત મુખ્ય છે. ઉકૈલાસસા-જે એ ત્રણ પત્રો વંચાયા છે તેમાં પાંચમ ઉભી રખાઈ છે....તેને રઢીયા નથી મળ્યેા. કાનમાં કીધેલી વાત પૂરાવા ન કહેવાય.
ધસૂરિજી—૯૨ પછીની વાત પ્રમાણિક નથી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org