________________
ચોથા દિવસની કાર્યવાહી H
ሃ
થયું તે જાહેરમાં માફી માંગવામાં અડચણ નહિ રહે. સામાપક્ષ તરફથી માફી માંગવાની કે પ્રાયશ્ચિત્ત લેવાની તૈયારી છે ? (એમ જે) હલ્લા લાવવામાં આવે (છે,) તે ઠીક નથી.
જે હેતુ માટે આપણે ભેગા થયા છીએ.....
બધાને બેસાડવા હાય તા ભલે, ( પણ) દિલ ખેાલીને વાત નહિં થાય. એ શબ્દો દિલ ખેાલીને વાત થઇ શકે, માટા માટા પરસ્પર એસીએ અને વિચારાની આપ-લે થાય તેા ઠીક બંને તરફથી બબ્બે-ચાર-પાંચ કે દશ-દશ લેવાય, એથી આગળ નહિ. પછી એસી શાંતચિત્તે વિચાર કરી પછી માફી માંગવાની તૈયારી સ’પૂર્ણ છે. અત્યારે અમારી તૈયારી નથી.
રાષ્ટ્રીયવાતાં શ્રમણુસંધની બેઠકમાં કહેવી તે ઉચિત નથી. પ્રાકિસ્તાની કાવાદાવાની વાત અહિં ઉચિત ન કહેવાય. તમે હિંદુસ્તાન અને અમે પાકિસ્તાન !
હસાહસ.
રામસુરિજી-સ’પૂર્ણ ઉપમા આપવાની મારી ભાવના નથી. (દૃષ્ટાંત એકપક્ષીય જ હાય.)
રામચ`દ્રસૂરિ–હિન્દુસ્તાન નિઃસ્વાર્થી જ છે, એમ નથી. હથીયારા છેડવાની વાત કરનાર હિંદુસ્તાન, પાકિસ્તાન સામે હથીયાર લેવાની વાત કરે છે. અહિંસાની વાતા કરનારા હિંસાઓ કરે છે!
રામસૂરિ૭–૧૯૮૯ની જે પુસ્તિકાના ઉપયાગ કરવામાંઆવ્યે ઉત્ક્રયાવિમ૦ની (બનાવેલી) તે સંબંધમાં મગલવિજયજીમ॰ લખી રહ્યા છે તે વાંચી સંભળાવું છું.
છાપેલી ................... વાંચી સંભળાવી. ધસૂરિજી લખાણ ભલે થયું, આચરણા નથી થઈ. રામચદ્રસૂરિ-આચરણા થઈ છે. રામસૂરિ૭–૧૯૮૯માં દાનસૂરિજી મહારાજ તરફથી વીરશાસનમાં જે આવેલ છે તે ખતાવું છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org