________________
-
૫૦ ક રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ન સુધારે. તેથી આચરણમાં થયેલ વિપર્યાસ...પેટે ચાલી પડેલ... ઘણાને વિરોધ છતાં ન માનવામાં આવેલ.
જે કાળ પરિગ્રહધારીને હતે. શ્રીપૂના દબાણ હતા. (તે કાળમાં) એક પાટ, બે પાટ, ત્રણ પાટ ચાલ્યું. (એટલે છતાચાર) એમ માની લેવાનું હોય તે તેવી ઘણી વાતો આપણે માનવી પડશે. વૃત્તિ, અનુવૃત્તિ, પ્રવૃત્તિના શાસપાડે છે. આ પરંપરા શુદ્ધ નથી." (તેમાં કઈ જવાબદાર નથી.
તમે જાણે શમણુસંઘ નીમે તેમાં અમે સંમત છીએ. એ પાંચ આચાર્યો જવાબદારી સ્વીકારે, કાગળ નહિ લખું, સાચું પણ સાચું કહેવા તૈયાર ન હયઃ ખરેખર આ પરંપરા આખી શાસ્ત્રસિદ્ધ હેત તે અમે આવું કદી ન કરત. જ્યારે આવા પ્રસંગે હોય ત્યારે પૂછવાપણું રહે જ નહિ. પરંપરા જ યાદ નથી. ૧૭૫ની વાત. ભા૦ ફુટ રને ક્ષયઃ શ્રીપૂજ્ય ૧૩ને ક્ષય કરેલ
ઝવેરસાગરજી મહારાજે હેંડબીલમાં જે તિથિને ક્ષય (હેય) તેની (તેવી) જ કરવી પણ સૂઝ એન્ટી વાળી, શાત્રે કહ્યું છે કેઆપણા પૂર્વજોએ પિતાના જીવિતમાં ઘણી ઘણી વસ્તુઓ ખ્યાલ બહાર જાય. વિચારવાના સંયોગો ઉભા ન થયા હોય તેવા પ્રસંગોએ) આપણને જ્યારે જ્યારે સમજાય ત્યારે પકડેલી ખોટી વાત પકડી રાખવી એમ ગુરુઓ કહી નથી ગયા. શિષ્ય શાસ્ત્ર મુજબ ફેરફાર કરે તે) તેમાં કાંઈ અનુચિત નથી. મહાપુરુષોની વાતે–
–માર્ગભેદ-માર્ગ વિક્ષેપની બુદ્ધિ જન્મી નથી, આજે નથી, ભવિષ્યમાં ન જન્મે. આ પરંપરા શાસ્ત્રાનુસારી નથી. માટે મારી વિનંતિ છે કે-જે તિથિચર્ચા માટે ભેગા થયા છીએ તે માટે પ્રેમપૂર્વક વિચારણા કરી સામુદાયિક જાહેર છાપાની જાહેરાત પૂર્વક માફી માંગવામાં જરાય સંકેચ નહિ રહે. આજે માફી મંગાવવી તે સંમેલન અટકાવવા માગે છે. કેશુભાઈ જાણશે કે શાસ્ત્રીય પરંપરા તુટી'કેઈના અજ્ઞાનને લાભ લઈએ તે ઠીક નથી. બેટા પૂરવાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org