________________
૬ - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ;
રાજેન્દ્રવિડ-પૂ૦ નંદનસૂરિજી મહારાજે જે મંતવ્ય બતાવ્યું તેને સુ તે ઉંડાણથી સમજી શકે તેમ છે કે તેમણે ચર્ચાના દ્વાર બંધ કર્યા નથી. શાસનની શીસ્ત-મર્યાદાની જાળવણી માટે તેમણે આમ કર્યું. ગંભીરવિજયજી મ. રાજેન્દ્રસૂરિપત્રમાં એમ લખાચેલ છે કે-“ઉપસ્થિત પ્રામાણિક વિચારધારા સામે પ્રબલ પૂરાવા ન હતા તેથી સંઘ કરે તે સહી.” (પિતાની વિચારધારા) સાવ સાચી હોય તે પણ શાસ્ત્રની આજ્ઞાની (પરંપરાની) શિસ્તનું પાલન ન કરી, (કેઈ સાધુ) હેટ પહેરવાને આગ્રહ કરે એટલે કેકોઈ સાધુ એમ કહે કે-આજના વૈજ્ઞાનિકયુગમાં આપણે ક્રાંતિ કરવી જોઈએ અને એમ વિચારી માથે હેટ મૂકીને આવે અને પછી કહે કે-આ પ્રમાણે ન થાય એ શાસ્ત્રને પાઠ બતાવવાપૂર્વક ચર્ચા કરે; તે આપણે કહેવું જ જોઈએ કે-કેઈપણ સાધુ તે છે? જે નથી જ, તે પહેલાં હેટ કાઢી પછી આ ચર્ચાને આગ્રહ રાખ.” એમ કહીએ, એ જેમ શાસનની અવિચ્છિન્ન વ્યવસ્થા જાળવવા માટે જ છે, તેમ પૂ૦ નંદન સૂરિજીમનું તે વક્તવ્ય પણ શાસનની ૧૨ પવને અખંડ રાખવાની પ્રણાલિકા જાળવવા માટે જ છે. એને બદલે “પૂરાવા નથી, શાસ્ત્રના પાઠે નથી, એમ ન માને અને ન બેલે. - વિચારે આપણું ભલે આપણે જુદા રાખીએ પણ આચરણ તે આપણે સંઘમાન્ય માર્ગે જ રાખીએ તે એક પળને પણ વિલંબ કર્યા વિના મૂળમાર્ગે આવી શકાશે અને પછી નવે માર્ગ પણ વિચારાશે.) - નંદરસૂરિજી-અરે! મિચ્છામિ દુક્કડું દેશું આપણે જો એમને માર્ગ સા હશે તે. - પંરાજેન્દ્રવિડ D.-(મિચ્છામિદુક્કડની વાત બદલ) ગીતાર્થો ભલે કાંઈ કરે. પણ ૧૯૯૨ પહેલા કે-તે સમયે વિચારભેદની (વાતને) આચરણમાં મૂકવાની વાત અજુગતી કેટલી? મધુરી પરિપાટી મૂકી! માસધરના પચ્ચક્ખાણ પણ શાસન પક્ષની મુજબ આપ્યાં હતાં અને પછી ગરબડ કરી છે! બનાસકાંઠામાં બૈરાઓ સવારે તે કપડાં ધોવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org