________________
૩૦ + રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ન કાર્યવાહીને અનુભવ આ વખતના સંમેલનમાં ઉપયોગી લાભે છે.
આજના ન્હાના સાધુઓ પણ ભવિષ્યના વારસદાર હોઈ તેઓને ચાઓએ પિતાના વડિલેએ કેવી કડવી-મીઠી ચર્ચાઓ કરી મેળ સાપે? તે બધે અનુભવ મેળવવાની દષ્ટિએ પણ ઉપગી છે.
આમાં જે ઉપગી (સાધુઓ) હેય તે સૂચવાય. આપણા સમુદાયે કેટલા ઉપસ્થિત છે? તે બધામાંથી એક-બે વગેરે બા. - ઉપસ્થિત થાય. બાકી રહેનારા પિતાના વડિલેને ચિઠ્ઠી દ્વારા (જણાવવી હોય તે વાત) જણાવી શકે છે.
કારરિ-૧૦૦ ની સમિતિ કાયમ રહે છે કે વિસર્જન થાય છે?
પુણ્યવિમ–૧૦૦ ની સમિતિ તે કાયમ જ છે. નહિંતર દફતરમાં તે છે જ. એમાંથી આ નીમાય છે. તે ૧૦૦ ની (કમિટિ) પણ માન્ય છે અને આ પણ માન્ય છે. આ જે નીમાય છે તે સમિતિ, ૧૦૦ ની બાધક નથી.
કારસરિગત સંમેલનમાં જે નાની કમિટિએ બનેલી તે બધા (શ્રમ) એ નીમેલી ? (કે-કમિટિએ?) (ગત સંમેલનની નાની કમિટીમાં) ચારેયનાં નામ ગણાવ્યા.
પુણ્યવિમર-૭૦ ની (હતી, પછી) ૩૦ ની હતી પછીની થઈ
ધર્મસાગણિ-પ્રથમ ૧૧૦ હતા. પછી ૭૦-૩૦ અને ૪ થયા, પણ તેઓનું કામ રીપેટનું હતું. (નિર્ણયનું નહિ.)
કારસૂરિ–તેઓની નિમણુંક શ્રમણ સંઘે કરેલી કે ખાનગી થએલ?
પુણ્યવિભ૦–ચાર અને નવની કમિટી થઈ તે શ્રમણસંઘની (નીમેલી હતી.
રામચંદ્રસૂરિ–ચાર અને નવની થઈ તેની તેની ચર્ચા પરસ્પર જ થઈ.
નંદસૂરિજી-તમે ચાર જણે ચર્ચા કરી ૩૦ ને સપિ અને ૩૦ વાળાએ ૯ ને સેપવાનું (એમ થયેલું હતું,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org