________________
૧૪ + રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી કર - નંદનસૂરિજી-અમને શંકા નથી કે તે પ્રણાલિકા શાસંગત
નથી.
- રામચંદ્રસૂરિ-આપનું માનવું આપને મુબારક - અમે કઈ પૂર્વાચાર્યોને અગીતાર્થ, ભવભીરૂ નથી એમ નથી માનતા; પણ પ્રણાલિકા આ શાસ્ત્રસંગત નથી માટે તમને તમારું) અક્ષરશઃ નિવેદન મળે.
નિવેદનની કેપી મળ્યા પછી અમે અમારું નિવેદન આપશું. પ્રાચીન પ્રણાલિકા શાસ્ત્ર પ્રમાણે છે કે કેમ? તે આપે જેવું પડશે. પ્રણાલિકા વ્યાજબી છે કે કેમ? તે વિચારવું પડશે. તેની વિચારણા કરવી પડશે.
નંદસૂરિજી-(પ્રાચીન પુરૂએ આચરેલી વસ્તુની) અમારે વિચારણા કરવાની નથી. નિહિં પાનનં. અમારે તે સંબંધી વિચાર કરે રહેતો નથી. આ
લક્ષમણુસૂરિ-નિવેદનના સંબંધમાં અમને નંદનસૂરિ સાથે વાત થઈ જવા દે, બીજાઓ પછી બેલે.
નંદનસૂરિજી-આ નિવેદન આપું તેને ઉદ્દેશ એ નથી કેમારે તમારું નિવેદન લેવું છે! મારે (બાર) પર્વતિથિ સંબંધી ચર્ચા (કરીને તમારા મેઢે પૂર્વના મહાપુરુષને બેટા તરીકે સાંભળવા) નથી.
લક્ષ્મણસૂરિ-સમિતિ કરી છે. પર્વતિથિની ચર્ચા માટે.
નંદનસૂરિજી-તિથિવિષયક એટલે ૧૨ પર્વ તિથિઓ, સંવત્સરી મહાપર્વ, કલ્યાણક વિષયક પર્વતિથિએ અને અન્ય શુભતિથિઓ : એમાંથી બારપવની ક્ષય-વૃદ્ધિની પ્રણાલિકા આપ બધા મંજુર કરે, એ જ વિનંતિ છે.
લક્ષમણ રિ-એમાં નથી કે–પર્વતિથિ સંબંધી વિચાર ન કરે.
રામચંદ્રસૂરિ–આપણે અહિ જે. કેશુભાઈ બેલાવે છે...તિથિ. વિષયક વિચારભેદ શાઆધારે કરવાની જરૂરીયાત જણાય છે. આ ઉદ્દેશથી ભેગા કરાય છે. એમાં બાર તિથિને વિચાર જ નહિ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org