________________ 250 રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; અને આજે કેણે બતાવી આપ્યું? કેમ! પુણ્યવિજયજી મહારાજ ! ખ્યાલ આવે છે કે મેટ પરિવાર છે એટલે ડરાવવા માગતા હશેઃ શાસ્ત્રાર્થ કરે, તેમાં બેટું સાબીત થાય તે મૂકવા તૈયાર છીએ. આપણે આ માટે તે ભેગા થયા હતા. અમારી વાતમાં કોઈને બેટું લાગ્યું હોય તે માફી મંગાય, પણ આમાં તે રૂપક આપીને રોજના જ કરીને ઉભા થઈ ગયા તે શું બતાવે છે? - લક્ષ્મણરિ-જે કાર્ય આગળ ચાલતું હોય તે હું જ માફી માગી લઉં છું. જંબુસૂરિ-હાથ ઉપાડ્યો, કેશુભાઈ ઉપર. મારવા માટે. પંભાવિ. D.-ઉભા રહે સાહેબ! એ વાત સાચી નથી. કેઈએ હાથ ઉપાડ્યો નથી એ વાત કરશે. રામચંદ્રસૂરિપૂછી જુઓને કેશુભાઈને જ ન્મ પંભાનુવિD.-બેલે કેશુભાઈ! સાચી વાત છે? કેશુભાઈ-હા સાહેબ! રામચંદ્રસૂરિ-પાઘડી ફેંકી દીધી, ધક્કો માર્યો, ઓછું અપમાન? હું એટલા જ માટે વચમાં ઉભે થયે હ. કેશવલાલભાઈને મારી પાસે જ ખેંચી લીધા હતા.ગ્ય નિયમ રાખવાને બદલે આવું જ કરવું હતું ? “સર્વ પર્વની ચર્ચા કરવા માટે જ ભેગા કરાયા છે અને હવે બાર પવાની ચર્ચા કરવી નથી. તેથી જ ચાલ્યા ગયા છે. શાસ્ત્રાર્થને પ્રશ્ન વખતે સંમેલન છોડી દીધું.” એમ અમે જગતના ખૂણે ખૂણે કહીશું. અમે સહુથી પહેલાં આવીને બેઠા છીએ; છતાં તેઓ તરફથી વિહાર કરવાની વાતે કરાય છે! મોડા આવવું છે અને જવું છે વહેલું! ચર્ચામાં ચાર મહિના લાગે કે મારું આખું જાય તે કરવું પડે. બાર મહિના લાગે તે પણ વધે છે ? નાની નાની વાતમાં “માફી માંગે એવું અમારા ઉપર દબાણ લાવવામાં આવે છે! ગુહે હેય તે લાખ વાર માફી માગવા તૈયાર છું, પણ... લક્ષ્મણરિ-અહિંથી અમે જાહેર કરીયે છીએ કે અમારા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org