________________
a
:
૧૭૮ 1 રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક. કમિટીમાં હું હતું અને તે વખતની કાર્યવાહીની પદ્ધતિ અને આ વખતના સંમેલનની કાર્યવાહીની પદ્ધતિમાં બહુ ફેર છે. આપણે બધે વીરશાસનમાં છીએ અને આજે ડેમોકસી–લેકશાહીમાં જીવીએ છીએ અને ચાલીએ છીએ. આપણે સાધક અને બાળકને સારી રીતે વિચારી શકીશું. આખરે તે ગીતાર્થો જે માર્ગ ગ્રહણ કરશે તે વિચારીને યોગ્ય જ કરશે, પરંતુ આ પદ્ધતિ તે આપણે ધરમૂળથી ફેરવવી જ ઘટે છે. લેકેની ધીરજ દિવસે દિવસે ખૂટતી જાય છે. આપણે પણ ઘણા દિવસે ગયા છતાં કાર્યવાહીમાં તથા નિર્ણમાં આપણે કાંઈજ આગળ વધી શક્યા નથી! પ્રથમ તે શાસનપક્ષની ૪૯ અને સામેથી પ૧ની મળીને ૧૦૦ની જે સમિતિ થઈ છે તે જ શ્રમણ સંઘના ધોરણે નથી થઈ.
એક તીર્થકર જે કહે તે બધું સકલ ગણધરને અને આચાર્યો, કહે તે બધા સાધુ આદિ સંઘને કાર્ય કરવાનું હોય છે. પરપર સંખ્યાબળ જેવાય છે અને તેથી ખેંચતાણમાં પડીને કોઈ કાર્ય આગળ વધતું નથી. આપણે આવી સ્થિતિમાં સંખ્યાને આગ્રહ ન રાખતાં આજે નવ દિવસ ફળ વિનાના ગયા છે, તેને ખ્યાલ કરી ગાડી ખાડીમાં પડી છે તે તેને કાઢવા જ સૌ કેઈ પિતાને ફાળે સહકાર અને રૂકી ગએલી ગાડીને કાઢી ચાલુ કરે એ અતિ જરૂરી છે. "શ્રી હંસસાગરજી મહારાજે સુચના કરી છે કે આ નંદનસૂરિજી મ., \આરામચંદ્રસૂરિમ બેસીને વિચાર કરી છે. એ મને તે બરાબર લાગે છે. પાર્લામેન્ટમાં બધા જ બેસીને વિચારણા ચલાવે, હાઈકેટ અને સુપ્રીમકેની જેમ ન્યાય આપતા પહેલાં કેસની રજુઆત કેવી રીતે કરવી? તે માટે વકીલે પરસ્પર મંત્રણાઓ ચલાવે તેમ તે બને પૂજે પરસ્પર મંત્રણ કરે અને નિર્ણય માટે પૂછઉદયસૂરિજી મ. અને પૂલબ્ધિસૂરિજી મ છે જે આપણને સહુને સાંભળવાનો લાભ તો મળે જ
આજે સિદ્ધિગ છે તે પ-૭-૧૦ જેટલા અને જેને જેને સહકારમાં લેવાના હોય તેને તેને લઇને પરસ્પર વિચારણા કરી
: - -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org