________________
- નવમા દિવસની કાર્યવાહી # ૧૭૯ લેવી જોઈએ. તિથિચર્ચામાં જ આટલા દિવસે ગયા અને કોઈ જ ન થયું! જે વ્યવસ્થિતરૂપે કાર્ય નહિ થાય તે ઘણેજ સમઢ જો તે જેઓ લાંબા લાંબા વિહાર કરીને આવેલા છે અને જેએનાં ચાતુમાંસ લાંબે નક્કી થયેલાં છે તેઓએ ચાતુર્માસ ક્યાં કરવું ? તેમજ ચાતુર્માસ માટે વિહાર ક્યારે કરે? એ વિચારે જોશે તે ચોમાસા માટે લગભગ બધા જવાની ઉતાવળ કરે છે, આ સ્થિતિમાં સમય વધારે લંબાતે રહે તે પાલવે તેમ પણ નથી, અને તે એક જ દિશામાં પતાવે. નહિ તે સમય એમને એમ ચાલ્યા જશે, અને આખરે ઘણને વિહાર કરીને જવાનું થશે. જો કાર્ય નિર્ણયાત્મક ન થયું તે બહાર કેવું લાગે? તે સૌ કઈ સમજી શકે છે. માટે આ એક જ બાબતમાં સમય વધારે નહિ ગુમાવતાં કઈ શરત સિવાય રચનાત્મક કાર્ય થાય તેવી વિનતિ છે. હજુ તે રાજદ્વારી ઘણું પ્રશ્નો વિચારવા બાકી છે. તિથિ સિવાયના બીજા પણ ઘણા પ્રશ્નો છે.
રામસુરિજી D.-મારું સંપૂર્ણ મંતવ્ય છે કે આ બાજુ ભિન્ન ભિન્ન સમુદાયે છે તેથી બે જ જણે વિચાર કરે એ વાત સંગત નથી, તેમાં મારી સંમતિ નથી. ધર્મસાગરજી મહારાજે જે કાંઈ કહ્યું છે તેમાં હંસસાગરજી મહારાજની વાતને પૂરું સમર્થન નથી.
ધર્મસાગણિ-બાર પર્વની ચર્ચા કરવી કે નહિ, તે વિચાર ણામાં તે આગળ વધે તે જ માટે અને તેટલા પૂરતું જ મેં કહેલ છે.
રામસુરિજી D.-ધર્મસા. જે બાર પર્વની તથિ ચર્ચા કરવી કે નહિ ? તેટલું જ કહેતા હોય તે મારી સંમતિ છે. | રામચંદ્રસૂરિ-મારી વાત એ છે કે બધું થાય તે સારું, પણ
એક માટે અમે બંને સાથે બેસીને વિચારણા કરીએ તેમ નક્કી પણ કરીએ તે વધે નથી ને?
એક મુનિ-વધે તે રહેશે જ. લક્ષમણુસૂરિ–આજે વિચારણા તે શરૂ કરો. રામસૂરિજી D-આપ વિચારી શકે છે, પણ ૧૨ થી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org