SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ પ નવમા દિવસની કાર્યવાહી # ૧૬૭ સમગ્ર તિથિ માટે નિર્ણય થઈ જાય તે આપ અમને પૂછશો કે–તમે આ શા ઉપરથી કરી ? એ વખતે જે અમારી પાસેના પુરાવા નહિં હશે તે એમ મૂકવા તૈયાર છીએ. ૪૩ થી ૯૨ સુધીના પંચાંગમાં પણ નથી જ લખાણ એમ નથી વચ્ચે એવાં પંચાગે મોજુદ છે કે–તે ગાળામાં પણ લખાએલ છે. તે પછી એમ (કેમ) કહેવાય કે આ આચરણ ૧૨ થી શરૂ થઈ? રામચંદ્રસૂરિ–આ બધું મૂકી દે. શાસ્ત્ર અને શાસ્ત્રશુદ્ધ પરંપરા પ્રમાણે કામ શરૂ કરવાને માટે આગ્રહ છે. કામ ન જ કરવું હોય તે ભલે આમ ચાલે. આપણે જે સારું કામ કરવાનું હોય તે સરલ રસ્તે જઈએ. એમ બને તે હું નથી માનતે કે-આપણે સાધ્યમાં સફલ ન થઈએ. રામસૂરિજી D.-જેવું આપને લાગે છે તેવું અમને લાગે છે, પરંતુ જે કામ નિયમ વિરૂદ્ધ થયું છે તેનું પ્રથમ પ્રતિક્રમણ કરે એટલે તે મુજબ કામ ચાલુ થાય. રામચંદ્રસુરિ-નિયમ વિરુદ્ધ થયું જ નથી. [રામસૂરિજી અને રામચંદ્રસૂરિ તે બન્ને વચ્ચે વાત ચાલે છે તેમાં વચ્ચે વચ્ચે કારસૂરિ બોલવા લાગ્યા, તેથી રામસૂરિજી. મહારાજે સામાપક્ષને ઉદ્દેશીને કહ્યું કે “તમે વારંવાર શિસ્તની વાત કરે છે અને કોઈ વચ્ચે બેલે તે શિસ્તભંગ જણાવે છે, તે તમારી અને મારી વાતમાં વચ્ચે બેલીને આ કારસૂરિ કઈ શિસ્ત જાળવે છે?'] હંસસામ-આચાર્ય મહારાજને કાયદે બાધક નહિ. એમને બધી જ છૂટ હેય! જયકીર્તિ-(કારસૂરિના બચાવમાં) એકની એક વાતનું પુનરાવર્તન થાય છે, તેથી વચ્ચે આચાર્યશ્રીને બોલવું થયેલ હોવાથી તે વ્યાજબી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy