________________
- નવમા દિવસની કાર્યવાહી . ૧૬૫ તમે જ વચ્ચે શા માટે બેલ્યા માટે તમે તે બેસી જ જાવ. (આથી ચારિત્રવિ-ઉને ફરજીઆત બેસી જવું પડયું)
રામસૂરિજી D-જે કાંઈ બોલાય છે તે સ્વીકાર્ય બનતું નથી. જ્યારે આપણે નક્કી નિર્ણય જ લાવે છે અને એ માટે સમિતિ નીમવાની વિચારણા કરવી છે તે આપ (રામચંદ્રસૂરિ), હું, હંસ સામ અને નંદનસૂરિજી બેસીએ. અને વિચારણા કરીએ.
રામચંદ્રસૂરિ-જ્યારે સમય આવશે ત્યારે બધી વાતે બતાવી દેશું, આવી વાતેથી એમ કાંઈ ઉશ્કેરાઈ જવાના નથી જ. તમે એમ નક્કી કર્યું છે કે વચ્ચે બીજા ન બોલે તે વચ્ચે કેમ બોલે છે? (તમારા તરફથી ત્રણ તે) આ (પક્ષ)માંથી બીજા ત્રણ નહિ આવે?
લક્ષ્મણુસૂરિ–આપણે પ્રથમથી જ નક્કી કર્યું છે કે-સમિતિ સિવાય બીજી વાતે કાઢવી નહિ, તે આ બધી વાત કેમ કઢાય છે?
રામચંદ્રસૂરિકુદરતી રીતે જે વાત ચાલે છે તે વાત શાસ્ત્ર અને શુદ્ધ પરંપરા વિચારવા કરી લઈએ. આવી સુંદર તક કેશુભાઈએ આપી છે. આપણે આવી રીતે ભેગા બેઠા છીએ અને બધી તિથિને અંગે એક વિચાર કરવાને છે તે નક્કી કરેલી રીતિએ નિર્ણય થઈ જાય તે આપણને આનંદ અને શ્રાવકોને શાસ્ત્રો તથા શુદ્ધ પરંપરા જાણવા મળશે. આ બધા શ્રાવકે રાજી રાજી થશે.
રામસૂરિજી D.-જેવી આપ ઈચ્છા રાખે છે તેવી અમારી છે, પરંતુ આ વાત અમુક ટાઈમથી જે મત સ્વેચ્છાએ શરૂ કર્યો છે તેનું પ્રતિક્રમણ ન થાય ત્યાં સુધી અમારી તે શુભેચ્છાને અમલ અમે કરી શકતા નથી.
રામચંદ્રસૂરિ-અમે સાબિત કરી આપવા તૈયાર છીએ, જે અમારી આચરણા શાસ્ત્રોકત રીતે અસત્ય નીકળશે તે માફી માંગીશું. એક જ વાર નહિ પણ લાખવાર માફી માગવા તૈયાર છીએ. રૂપવિત્ર મ, દીપવિ૦ના વખતમાં, ઝવેરસાગરજીમના સમયમાં વગેરે બધાના સમયમાં તિથિ વિષયક વિક્ષેપ ઉભે થયેલ છે. માટે આપણે શાસ્ત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org