________________
૧૩ર 1 રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; | રામચંદ્રસૂરિ-સમુદાયની વાત ફરીથી કેમ? બે પક્ષ છે તે સમસંખ્યક ના રહે તે કેમ?
ત્રિપુટીમ-આપ નામે રજુ કરે, તે ઉપર વિચારણા થાય. રામચંદ્રસૂરિ-અને બાજુથી ૧૦-૧૦ કરે કે પાંચ-પાંચ કરે.
પંરાજેદ્રવિડ D.-અહિં બે પક્ષ જેવું કાંઈ નથી) પ્રણાલિકાની આરાધના કરનાર ઘણું ઘણું સમુદાયો છે. પક્ષ જેવું કંઈ નથી. માટે તમારે એક પક્ષ અને અહિંને એક પક્ષ એમ બે પક્ષ જેવું કંઈ ગણવું નહિ.
ત્રિપુટીમ-કેશુભાઈએ જે આમંત્રણ કર્યું છે તે પરથી સમુદાયે જુદા જુદા દેખાય છે.
પ્રતાપસૂરિજી-આમ તે વાતે જ ચાલે છે અને ચાલ્યા જ કરશે પણ નંદનસૂરિજી મહારાજને રસ્તે કાઢવા માટે વિનતિ કરૂં છું કે આપ કહે, માર્ગદર્શન આપે.
સમસંખ્યામાં અમારું મન માનતું નથી, છતાં નિષેધ નથી.
નંદનસૂરિજી-આ બાજુ ડેલાવાળા, પાંજરાપોળ, લવારની પાળ, ભઠ્ઠીની બારી, સાગરને ઉપાશ્રય, દેવશાને પાડે વગેરે ભિન્ન ભિન્ન સમુદાયે હેવાથી સમુદાયવાર જ નામે રખાશે તે અનુકૂળ રહેશે.
રામસૂરિજી D.-સર્વાનુમતે કાર્ય કરવાનું હોય છે ત્યારે અમુક જ સમુદાયે લેવા તે એગ્ય નથી.
નંદસૂરિજી-ધ્યાનમાં રાખવાનું છે કે-આ સમિતિ, વિષયવિચારણાની છે. કંઈ છેવટના નિર્ણય માટે નથી.
કારરિ-સમિતિની નિમણુક કેવી રીતે થાય? કાર્ય શું કરશે? તે ચોખવટ થવી જરૂરી છે.
નંદનરિજી-૧૦૦ની સમિતિની પછી આ સમિતિ અહિંથી ૪ સામેથી ૨ એ રીતે નીમાય, એ રીતે કરવું જોઈએ કે જેથી બધાનું સચવાય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org