________________
૩૧
4 સાતમા દિવસની કાર્યવાહી પુણ્યવિમ॰-વિચારણા કરીને સમિતિ રચવામાં આવે તે
કાય` આગળ ચાલી શકે.
ત્રિપુટીમ-મા શ્રમસ'મેલન મળેલ છે. નાના મેાટા દરેક સમુદાયને સાથે રાખીને સંતેષ અષાય તા દરેકમાંથી દરેક માન્ય પુરુષા આવી જાય અને સમિતિ બનાવાય તેા ઠીક.
જે સમિતિ નીમવામાં આવે તેને વિષયવિચારિણી મનાવાય તેમ થવું જોઈ એ. સંખ્યા ઓછી-વધારે થાય પણ (દરેકને સ ંતેાષ રહે.)
આટલા દિવસ થયા પણ આપણે સમિતિ પણ ન નીમી શકીએ તા મશ્કરીરૂપે ભાગવતસપ્તાહ' જેવા શબ્દો સાંભળવા પડશે. કોઈ પ્રશ્ન ઉઠે તાજ્ઞાનીઓએ તેડ કાઢવા પડે. આજ સાંજ સુધી નિશ્ચય કરીને જ ઉઠવુ,
ચદ્રોદયસા૦-એએ સેન્ટ્રલ પર ગાડી ઉભી રહે; પછુ.... લચમાં ગાડીનું એન્જીન ઠંડું પડી ગયું! હવે ગાડી કયાં ઉભી રહે ! સ્ટેશન યુ... આવ્યું ? કાઈ નહિ ! તેમ આટલા દિવસે પણ સમિતિ નીમવારૂપ ાપણું એન્જીન ઠંડું પડી ગયું છે! ગાડી ત્યાંની ત્યાં છે! સ્ટેશન ન આવે તે તે શુ` કહેવાય ? આજના કલ્યાણુકના દિવસે આટલુ તા કલ્યાણકારી કરીને જ પઢવુ જોઇએ. શમચદ્રસૂરિ-(ત્રિપુટી સામે જોઇને) તમે શું કહ્યું તે ખરાખર સમજાયું નથી.
ત્રિપુટીમ૰-પોતપોતાના સમુદાયની બધાને મમતા હોય જ અને તેથી સમુદાયની વાત સ્થાને છે. સવ' સમુદાયે ન લેવાય તે ભેદ રહે જ છે અને તે ભવિષ્યમાં વાંધા ગણાશે જ. સમજીને એ ચાર રહેશે તા વિચારવા જેવુ નહિ રહે કેમ નામેા લખવાં ? કેમ ન લખવાં ? કાને કોને રાખવા? તે વિચારણા કરીને કાય કરો. રામચંદ્રસૂરિ-ભષા જે એકમત ઢાય તા સમુદાયની ભિન્ન
તાની વાત કેમ ?
ત્રિપુટીમ-તા પછી એ-ચાર-શની વાત કેમ ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org