________________
નાર,
-
-
-
F સાતમા દિવસની કાર્યવાહી મા ૧૨૧ સમય કોઈનીય રાહ જોતું નથી. ત્યાંની જેમ અહિં અલગ અલગ નામે લખાયાં તે ૫૬ સમુદાયે થાય છે. અને તેથી સમુદાયવાર નામે લખવામાં સંખ્યા તે એવડી જ કે તેનાથી પણ વધવાની છે. માટે જે પ્રથમની ૧૦૦ની સમિતિમાંથી અલગ અલગ નામો લખાય અને તેમાંથી નાની સમિતિની રચના કરવામાં આવશે તે ઠીક રહેશે. સમુદાયવાર જ નામ લખવામાં રસ નહિ આવે-કાર્યમાં પ્રગતિ સધાશે નહિ. - રામચંદ્રસૂરિ-કાલે જે કહ્યું તે સમિતિની વાત બરાબર છે. સાધુસંખ્યા (નામ) લખવાથી શું વધારે ?
પંરાજેન્દ્રવિ. D—એ વાત કાલે જ સ્વીકાર્ય બની હતી તે કાલે તે નામ નંધાઈ પણ ગયા હતા
કે લાહલ, ત્રિપુટીમ-૫૬ સમુદાયે છે એમ યાદ રહે તેથી પણ નામ લખવા જરૂરી છે. નહિ તે સંમેલન વખતે આ બાજુ આટલા હતા, તે ખબર શી રીતે પડે? ખ્યાલ પણ શી રીતે આવે? જે કે–તેના પ્રતિનિધિ નક્કી કરવા વગેરેમાં સમય તે જશે. “પછી પાછી તે સમિતિ તે બંધ રાખવાની છે, પછી નાહક સમય કેમ બગાડ? ખાલી મગજમાં રાખે કે આટલા સમુદાયે છે તે ધ્યાનમાં રાખી નાની સમિતિ રાખવી એમ નક્કી કરે. સમુદાયની નેંધ કરી સમય . ' કાઢવાની શી જરૂર? ”એ વગેરે વાતે ઠીક છે, પરંતુ સમુદાયની
યાદી માટે અને સૌની સમાધાન માટે નામે લખવા એ તે જરૂરી છે. - પ્રતાપસૂરિજી-પદ (સમુદાય)ની નેંધ લેવી. - રામચંદ્રસૂરિ-સમુદાયની ભાંજગડ ઠીક નથી. તે વાત પડતી મૂકાયેલ છે. આજે ફરી ચર્ચવી ઠીક નથી. સમુદાયની સંખ્યા લખો કે સાધુઓની સંખ્યા લખો તેમાં શું? એમાં શું ?
ત્રિપુટીમા–બધાને ખ્યાલ રહે કે--આટલા હતા, અને સૌને સહકાર રહે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org