________________
૧ર૦ ર રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી કે તુલાની કક્ષાએ જ ને? (વચ્ચે પંપ્રેમવિજયજીએ સમર્થન કર્યું કે-બરાબર છે.) અને તેવી ધારણા પ્રથમથી જ રખાઈ હશે? રામચંદ્રસૂરિ-હ.
પરસ્પરમંત્રણ રામસૂરિજી D.-ત્યાં પક્ષની વાત છે, તે પ્રકારે અહિં પક્ષની વાત નથી. આતરફ પ્રાચીન પ્રણાલિકાને માનનારા ભિન્ન ભિન્ન સમુદાયે છે અને તે ઘણા છે. જ્યારે તમારા પક્ષે (તમેએ સહુને શ્રી મણિવિરામના સમુદાયના જણાવ્યા છે, એ હિસાબે) એક જ સમુદાય હેવા છતાં સમતુલ કક્ષાએ નામાવલી ? જે કે-આ તરફના સમુદાયે તે પ્રાચીન રહ્યા. તેને માન અપમાન શું? અહિં પ્રાચીન શબ્દપ્રયોગ શાબ્દિક નથી.
રામચંદ્રસૂરિ–શાબ્દિક તે છે જ. અમે કહીએ કે અમારું પ્રાચીન છે.
નંદસૂરિજી-સમિતિ જે ૧૦૦ની થઈ ગઈ છે તેમાંથી નાની કરવી છે. વચ્ચે જે સમુદાયવાર વાત ચાલી તે જરૂર ન લાગવાથી મેકુફ રખાઈ છે, એમ રાખીએ તે કેમ?
રામસૂરિજી D–સમુદાયવાર નેધ થશે તે ઠીક રહેશે. નંદસૂરિજી-નવી સમિતિની વિચારણા કરે.
ત્રિપુટીમ-પ્રથમની સમિતિ રાખી નથી, સમુદાયવાર પણ રાખી નથી, તે પછી નાની સમિતિ શી રીતે કરવી, તેની વિચાર ણામાં સમુદાયને) ખ્યાલ રખાય તે સારું અને તે જ પ્રમાણે લખવાં. અન્યથા સમુદાયે ધવાની પણ શું જરૂર?
નંદસૂરિજી-સમુદાયની વાત પડતી મૂકી નવી સમિતિની વાત વિચારે ને! છીંક તે મંગલમય છે.
પુણ્યવિમ-એવી છકે તે ઘણી થાય. છીંકને મંગલિક માનીને કાર્ય આગળ ચલાવીએ. મૂળ વાત ઉપર આવીએ તે સારું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org