________________
૧૧૦ 1 રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક નથી. “પાંચમને ક્ષય કેઈએ કર્યો નથી, પૂરાવા નથી, સાબિતી નથી” એવું કહેવાય તે ઠીક નથી. સમિતિ નીમ્યા પછી બાર પર્વતિથિમાં ક્ષય-વૃદ્ધિ મનાતી નથી, લૌકિક પંચાંગ પ્રમાણે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ જેણે જેણે વિચારણામાં દર્શાવેલી છે તેઓ પોતે પણ આરાધનામાં તે તે પ્રમાણે જ માનતા હતા. એ વગેરે રૂપ જે શાસનની પ્રણાલિકા કહેવાય છે તે જે શાસ્ત્રથી સિદ્ધ થશે તે માનવા બંધાએલા છીએ. આ બાબત અમારે ઘણું કહેવાનું છે-શાસ્ત્રોને બતાવવાં છે–સમજાવવા છે; પણ જ્યારે આપણે બેસીશું. સાચી વસ્તુને વસ્તુરૂપે સમજશું ત્યારે ખ્યાલ આવશે. (ગરબો) મારી વાત સાંભળી લે. આપ સાંભળવાય માંગતા નથી?
હંસલામ-આ કાંઈ વ્યાખ્યાન નથી. પ્રશ્નોના ઉત્તરો આપવા પૂરતું જ લક્ષ રાખે તે જરૂર સહુ કેઈ સાંભળશે. વ્યાખ્યાનમાં પ્રશ્નોને તે ઉત્તર હેતું જ નથી. વિષયને લગતું અને ટૂંકમાં જ કહેવાનું રાખે. વિષય ભૂલવાડવા જેવું થાય છે એમ સહુને લાગે છે, માટે તે આ ગરબડ છે.
રામચંદ્રસૂરિ-હું આપના તરફથી ચાલતા-ચર્ચાના વિષયમાં નથી બે, માટે મારું બોલવું પૂરું ન થાય ત્યાં સુધી શાંતિથી સાંભળે.
હંસસામ-પણ કેટલું લાંબુ હોઈ શકે? છતાં હજુ પણ આપને બેલવું જ હોય તે અમે બોલવામાં આથી પણ અધિક સમય લેશું. જે સાંભળતાં થાકી જશે.
રામચંદ્રસૂરિ-ઘણી જ ખુશીની વાત. હું સાંભળીશ, બધું જ સાંભળીશ.
હંસસામ-તે તે વાંધો નથી. બેલે જે બેલિવું હોય તે!
રામચંદ્રસૂરિ-પ્રશ્નોત્તરરત્નચિંતામણીની પ્રસ્તાવના કોણે લખી? વગેરે પૂછાયું; પરંતુ તેમાં અમારા પરમપુરુષ આત્મારામજી મહા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org