________________
i છઠ્ઠા દિવસની કાર્યવાહી ક ૧૦૯ સાગરસૂરિજીએ બે બીજ, બે આઠમ, બે ચૌદશ વગેરે કદિ કર્યું નથી અને તે કદિ કયાંય ઉપદેશ પણ આપ્યો નથી. (વૈષ્ણની છપાએલી લૌકિક ડાયરી હતી તેના પાના ફાડીને તે જ) લૌકિક ડાયરીમાં શ્રીમદ્ પાત્ર લખતા હતા તે જ પગે પત્રસદુપદેશમાં છપાએલા છે. આરાધનામાં તેઓ તપાગચ્છની શાસ્ત્રીય પરંપરા પ્રમાણે જ કરતા હતા.
હંસસાટમ -(રામચંદ્રસૂરિજીને ઉદ્દેશીને) આપે પ્રથમ એમ સ્પષ્ટ કહેલ કે શ્રી દયવિજયજીની પુસ્તિકા અને શ્રી સિદ્ધિસૂરિજીની મૌખિક વાત એ બે સિવાય મારી પાસે બીજા કોઈ પૂરાવા નથી.” એ ઉપરથી હવે આ વિશેષ પૂરાવાઓ રજુ કરે છે તે પુરાવાઓને આપ પણ બેટા જ સમજે છે અને સાચા તરીકે રજુ કરે છે એમ સમજવામાં અમે ભૂલ માનતા નથી.
એક મુનિએ કારસૂરિજીના કહેવા ઉપરથી સિદ્ધ થાય છે કે શ્રી સિદ્ધિસૂરિએ છઠને ક્ષય કર્યો હતો, પણ પાંચમને નહિ.” તેથી શ્રી સિદ્ધિસૂરિજીને મૌખિક પૂરા પણ અસત્ય કરે છે. એ જ રીતે શ્રીદાનસૂરિમના ખુલાસા ઉપરથી પણ તેઓશ્રીએ છઠને ક્ષય કર્યો હતે, એ નક્કી છે.
રામચંદ્રસૂરિઆ વસ્તુ જ્યાં ત્યાં લખાણમાં વાંચવામાં આવે છે અને સાંભળવામાં આવે છે, પણ આચરણ કરતાં લખાણુદ્વારા વસ્તુની રજુઆત તે વધારે ગુન્હ છે. અમે પૂરાવા રજુ કર્યા છે તેમાં બધા પ્રશ્નો આવી જાય છે. ૧૯૫૨-૬-૮માં આ શ્રીસિદ્ધિસૂરિજી મહારાજ પાંચમના ક્ષય વખતે ચેથ–પાંચમ ભેળાં કરતા આવ્યા છે. અને તે મુજબ ઘણાએ કર્યું છે. તેણે કર્યું? પૂછાય છે તે જેણે નથી કર્યો? એ પણ પ્રશ્ન છે ને! કેટલાકે પાંચમને અને કેટલાકે છઠને ક્ષય કર્યો. પાંચમને ક્ષય કરનાર સાક્ષાત બેઠા છે, પૂછેઃ અને તે કહે તે ન માનવું હોય તે માનવું એ આગ્રહ નથી. કોઈ કહે કે આચરે તે શાસસિદ્ધ કરે તે સ્વીકારવામાં વાંધે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org