________________
જે મુસીબતોનો બોજ ઉઠાવી શકે છે તે જ સફળ જીવનનો અધિકારી છે.
- મિલ્ટના
( જે પોતાનાં વખાણ કરવાનું પસંદ કરે છે તેમનામાં ગુણોની ઓછપ હોય છે.
- અરવિંદ ઘોષ
સાચું અને અક્ષય સુખ માત્ર પરમાત્માની પ્રાપ્તિમાં જ છે. અન્ય કોઈ પદાર્થમાં નથી.
- શ્રી કૃષ્ણ
મહાન માનવીની પ્રથમ પરીક્ષા તેની નમ્રતા છે.
'. રસ્કિન
(બોલવાના દુઃખની સરખામણીમાં મૌન રહેવાનું દુઃખ વધારે સારું છે.
- ઈન ગેબીરલા
( સૌથી મોટો અવગુણ એ કહેવાય કે પોતાની અંદરના એક પણ અવગુણ વિશે માનવી સભાન હોય નહિ.
- થોમસ કારલાઈલ
કાયદો ગરીબો ઉપર રાજ્ય ચલાવે છે, જ્યારે શ્રીમંતો કાયદા પર રાજ્ય ચલાવે છે.
- ગોલ્ડ મિથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org