________________
સંસારરૂપી કટુ વૃક્ષનાં અમૃત સમાન બેફળ છે એક તો પ્રિયવચન અને બીજું સજ્જનોની સોબત.
- ચાણક્ય
માનવી એટલો જ મહાન બનશે જેટલો એ પોતાના આત્મામાં સત્ય, ત્યાગ, દયા, પ્રેમ અને શક્તિનો વિકાસ કરશે.
- સ્વેટ માર્ડના
માનવીની શાંતિની કસોટી સમાજમાં જ થઈ શકે છે, હિમાલયના શિખર પર નહિ.
- ગાંધીજી
ખરાબ ચારિત્ર્યવાળા માનવીની મિત્રતા કરશો નહિ. ઓળખાણ પણ કરશો નહિ. સળગતો કોલસો હાથ દઝાડે છે, ઠંડો હાથ કાળા
કરે છે.
- હિતોપદેશ
જ્યાં સુધી તમે હાથ બાંધેલા રાખશો ત્યાં સુધી સફળતાની કશી જ આશા તમે કરશો નહિ.
- સિમન્સ
જે સમયે ક્રોધ ઉપજે તેમ હોય તે વખતે તેનાં પરિણામોનો તમે વિચાર કરજો.
- કોન્ફયુશિયસ
(
3
)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org