________________
એ પ્રવાસ જ સારો ગણાય જે મારા ઘરની કીમત મને સમજાવે અને તેને વધુ સારી રીતે પ્રમાણતાં શીખવે.
એક કર્તવ્યબજાવીએ એનું ઈનામ એ છે કે બીજું કર્તવ્ય બજાવવાને તમે શક્તિમાન થાઓ છો.
'ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.
દરેક જણને પોતાના દુઃખ મોટા લાગે છે પરંતુ બધાનાં દુઃખનાં પોટલાંનો ઢગલો કરી, દરેક જણને તેમાંથી ગમે તે પોટલું લઈ જવા જણાવાય, તો દરેક પોતાના દુઃખનું પોટલું જ ઉપાડીને ચાલતો થાય.
- સોંલના
જેમને થોડા કામો કરવાનાં હોય છે તેઓ જ ભારે વાતોડિયા હોય છે. માણસ જેમ વિચાર ઓછો કરે તેમ તે વાતો વધુ કરે.
- મૉન્ટેસ્ક
(સૌથી વધુ કેટલું ભણ્યો છે એમનપૂછવું, પણ સૌથી સારું શું ભણ્યો છે એ પૂછવું.
- મોન્ટેઈન
જે દિવસે તારા હાથથી કોઈ ઉપયોગી કાર્ય થયેલું જોયા વિના સૂર્ય) આથમે, તે દિવસ નકામો ગયેલો ગણજે.
મિત્ર માટે મરવું મુશ્કેલ નથી, પણ મરી ફીટવાનું મન થાય તેવો મિત્ર મળવો મુશ્કેલ છે.
૬૮
)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org