________________
માણસને વિના કારણે દુઃખી કરનારી બે મોટી બેડીઓ (ભૂતકાળની પકડ અને ભવિષ્યની ચિંતા) સુખી માણસને બાંધી શકતી નથી.
વૃક્ષનાં મૂળને સડેલાં રહેવા દઈને માત્ર ડાળીઓને શણગારવાનો કોઈ અર્થ નથી.
કોઈપણ કામ જ્યારે એ કામના આનંદ માટે કરવામાં આવતું નથી ત્યારે એ દુઃખદાયક જ બની જાય છે.
( આપણા સુખનો આધાર આપણે કયા સમયે કયું કામ કરીએ છીએ એના પર રહેલો છે.
જીવનની સૌથી સારી ઋતુ કઈ એનો વિચાર કરવાના બદલે જે ઋતુ તમને પ્રાપ્ત હોય એ ઋતુનો પાક લણવાનો પ્રયત્ન કરજો.
માનવી પંખીની જેમ હવામાં ઊડતાં અને માછલીની જેમ પાણીમાં તરતાં શીખ્યો છે. હવે તેણે માણસની જેમ પૃથ્વી પર જીવતાં શીખવાનું છે.
- ડૉ. રાધાકૃષ્ણન
એવી કોઈપણ મૂલ્યવાન ચીજ નથી કે જે પુરૂષાર્થ વગર પ્રાપ્ત કરી શકાય.
- એડિસના
(કોઈની મહેરબાની માણવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.
૬૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org