________________
બે માણસો વચ્ચેનું ઓછામાં ઓછું અંતર એટલે હાસ્ય.
- માર્ક ટ્વેના
યૌવન હિંમત અને સાહસનું ઘર છે.
- સ્વામી વિવેકાનંદ
ક્યાં અટકી જવું એ જેને આવડે તે સારામાં સારો જવાબ આપી શકે.
- ઈટાલિયન કહેવત
તમે તમારી ફરજ બજાવવાની કોશિશ કરશો તો તમને તમારી સાચી લાયકાતનો ખ્યાલ આવી જશે.
- ગર્ટ
અસભ્ય આચરણ સાથે જીવનમાં સફળ થવું મુશ્કેલ છે. અસભ્ય વ્યક્તિ માટે ઉન્નતિનો દરવાજો કઠણ સાધના પછી ઊઘડે છે. જ્યારે શિષ્ટ અને મૃદુવાણી બોલનાર વ્યક્તિ પોતાના સ્વભાવના માધુર્ય માત્રથી પોતાનો રસ્તો મેળવી લે છે. મધુરવાણી ઉચ્ચારનારને સહુ કોઈ ચાહે છે, સહુ કોઈ તેનો આદર કરે છે.
- સ્વેટ માર્ડન
તમારી સામે આવીને ઊભી રહેલી બાબતોને ઝડપથી અને વફાદારીથી પતાવવી એનું નામ કર્તવ્ય.
*
(
૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org