________________
આ દેશમાં માણસ સંસ્કારથી જ રૂડો લાગ્યો છે, કપડાંથી નહીં.
ધીરજની સૌથી વધુ જરૂરિયાત તો ત્યારે છે કે જ્યારે તમે તે ગુમાવી બેઠાં હોય.
દિવાને ફૂંક મારતાં જ અંધારું થઈ જાય, પણ દીવો પ્રકટાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે.
તમારા ભાગ્યના તમે જ માલિક છો. તમે જે કોઈપણ કાર્યને સફળ ને નિષ્ફળ બનાવી શકો છો.
જ્યાં સુધી ભયથી નાસી જવાથી ભય વધે છે તે તમે ન જોઈ શકો ) ત્યાં સુધી તમે ભયથી નાસ્યા જ કરવાના. ,
T
(મન ઉપરના સંપૂર્ણ કાબુ દ્વારા જ ખરી સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે.
સાધનાની ઊંચાઈ જેટલી વધારે તેટલો પ્રભુનો પરિચય આસાન.
મારી આજુબાજુ ભયાનક હત્યાકાંડ ખેલાઈ રહ્યો હોય ત્યારે પણ એક ઉઘડતા ફૂલને જોવાનું હું ચુકીશ નહીં.
સોગિયું મોટું રાખવામાં કોઈ મમ નથી અને પ્રસન્ન રહેવામાં એક પાઈનો ખર્ચ નથી.
ક૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org