________________
એકવખત તમારા મન સાથે નક્કી કરી લો કે તમે સાચા છો, પછી તમારે માર્ગે જ ચાલો.
- જેફરસના
પ્રભુના સિંહાસન પાસેદયાબે રીતે મેળવી શકાય છે. પાપના ખુલ્લા એકરારથી અને કરેલાં ખોટાં કર્મોને સુધારી લેવાથી.
- ગ્રંથ સાહેબા
લોકોને સાથે રાખ્યા વિના કદી લોકહિત ન સંધાય.
- પ્લેટો
ઘમંડ માનવીને ફુલાવી શકે, પણ તેને કદી ટેકો ન આપે.
- રસ્કિન
આંતરિક ચોક્કસાઈ એ સ્વાતંત્ર્યનું ચિહ્ન છે.
- જેફસના
બે બાબતોથી ડરો - એક તો ઈશ્વરથી અને બીજું જેને ઈશ્વરનો ડર નથી તેવી વ્યક્તિથી.
- ચહૂદી કહેવતો
કોઈપણ સમસ્યા આવે ત્યારે એને તમારા વિવેકની સરાણ પર ચડાવીને કેટલી હળવી કરી શકો છો એના ઉપર તમારા સુખદુઃખનો આધાર છે.
(
૧
)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org