________________
અભ્યાસમાં લંબાઈ-પહોળાઈનું મહત્ત્વ નથી, ઊંડાઈનું મહત્ત્વ છે. • વિનોબા ભાવે
·
જેવી રીતે નાના દીપકનો પ્રકાશ દૂર સુધી પ્રસરે છે તેવી રીતે જ આ બૂરી દુનિયામાં ભલાઈ દૂર સુધી ચમકે છે.
યશનો માર્ગ સ્વર્ગના માર્ગ જેટલો જ કષ્ટદાયક છે.
- સાઈરસ
ધૂતારાઓનો સ્વભાવ કદી બદલાતો નથી, માત્ર તેમનું સ્વરૂપ જ બદલાય છે.
- સ્ટર્ન
Jain Education International
રાષ્ટ્રભક્ત, દેશાભિમાની થવાની તમારી ઈચ્છા છે? તો તમારા દેશ ઉપર, દેશ બાંધવો ઉપર પ્રેમ કરો. તેમનો અને તમારો આત્મા એક થવા દો. તમારી અને તેમની વચ્ચે ‘અહમ’ નો પાતળો પડદો પણ આવવા દેશો નહીં. દેશ હિત માટે ક્ષુદ્ર અહંપણું ફેંકી દઈને દેશ સાથે તાદાત્મ્ય પામ્યા પછી તમારા મનમાં જે કંઈ વિચાર આવશે, તે રાષ્ટ્રહિતનો જ હશે.
૫૬
For Personal & Private Use Only
• એટેનિયસ
-
સ્વામી રામતીર્થ
ગેરસમજુતીથી હું ગુસ્સે થાઉં છું, રોઉં છું, દયા ખાઉં છું, આ બધું થોડી ધીરજ રાખીને ગેરસમજુતી દૂર કરવી એ જ એક મારો ધર્મ
નથી શું?
- ગાંધીજી
www.jainelibrary.org