________________
Words Begin With A,B,C, Numbers Begin with 1,2,3 Music Begins with Sa, Re, Ga.. But Friendship Begins with YOU N ME.
નદીની રેતમાં મળતું નગર મળે ન મળે,
ભરીલો શ્વાસમાં ભીની સુગંધનો દરીયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
- આદિલ મન્સુરી
શું વૃદ્ધાવસ્થા એટલે તાકી તાકીને મરણને જોયા કરવાની અવસ્થા છે?
- ન્યુરોગ્રાફ મૃગેશ વૈષ્ણવ
What is your GOAL - તમે શું કામ કરો છો તે મહત્ત્વની વાત નથી. અસલ વાત તમે શું કરવા માંગો છો તે છે.
આધિ (દુઃખ) નસીબથી આવે, વ્યાધિ (રોગ) નસીબથી આવે, ઉપાધિ (ટેન્શન) પોતે ઊભી કરેલી તકલીફોથી આવે છે.
અનિવાર્યનિરાશાનો આપણે જરૂર સ્વીકાર કરીએ પણ સાથે અનંત આશાનો લોપ કદી ના થવા દઈએ.
ઈજ્જત બનાવવા માટે આખી જિંદગી જાય છે પણ એને બગાડવા માટે એક ભૂલ પૂરતી છે.
સજ્જનો બીજા તરફથી પ્રાપ્ત થતાં દુઃખો ભોગવીને રાજી થાય છે જ્યારે દુર્જનો બીજાને ભયંકર દુઃખો આપીને રાજી થાય છે.
- વિષ્ણુ પુરાણ
(૧૯૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org