________________
જીવ માત્ર આ જગતનાં કર્મના રમકડાં છે.
કર્મસત્તા ભારે કિન્નાખોર છે.
કર્મસત્તા કહે છે કે જ્યાં સુધી હું બેઠી છું ત્યાં સુધી તારા એકપણ કોડ પૂરા કરવા નહિ દઉં.
મુત્સદી એક એવી વ્યક્તિ છે કે જે તમને બધું જ બોલવા દે છે અને પોતાને જોઈતું મેળવી લે છે.
જેણે કદી જોખમ ખેડ્યું નથી તે પોતાની હિંમત વિશે કશી ખાતરી રાખી શકે નહીં.
જે માણસ સહજ રીતે હસી શકતાં નથી એ માણસ સહજ રીતે કશું કામ પણ કરી શકતો નથી.
હજારો વર્ષોથી પૃથ્વી પર સત્ય અને અસત્યનો સંઘર્ષ ચાલે છે. ખુદ અસત્ય પણ જાણે છે કે એના પર સત્યનો વિજય થવાનો છે છતાંય જેઓ અસત્યના પડખે ચડે છે એના હાલ મહિષાસુર જેવા થાય છે અને જેઓ સત્યને ઉપાસે છે તેઓ દેવીદુર્ગાની જેમવિજયંત નીવડે છે.
- સ્વામી રામતીર્થ,
યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ
- દેવી સ્તુતિ
૧૯૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org