________________
પ્રેમભરી ભાષા એ જ ધર્મની ખરી ભાષા છે.
અજાણે પરિચિતોનું વર્તુળ દોર્યું, અમે બહાર રહી ગયા, અમે પ્રેમનું વર્તુળ દોર્યું, તેમાં સૌ સમાઈ ગયા.
- એડવિન માર્કહમ
આપણામાં જો દોષ ન હોત તો તેને અન્યમાં શોધવામાં આપણને આટલો બધો આનંદ ન આવત. - રોશેફ ફીલ્ડ
- સેબેટીયર
ખરેખર મહાન માણસ તે છે જે કોઈના ઉપર સવાર થતો નથી અને જેના ઉપર કોઈ સવાર થઈ શકતું નથી. - ખલિલ જિબ્રાન
મંદિર-મસ્જિદથી પણ, તેને બનાવનારો મહાન છે. ગોળી ચલાવનારાઓ તમે કેટલા નાદાન છો, ચેતનને મારે, જડની જીવાડે, વાહ! તારી કમાલ છે! સર્વને અભય આપે, નિર્ભય કરે - તે જ સાચો ઈન્સાન છે. - શ્રી યોગભિક્ષુજી
સાચો પ્રેમ એક ભૂત જેવો છે, જેના વિશે સૌ વાત કરે છે પણ જેને નજરે કોઈએ જોયો નથી, એ તો માત્ર એક અનુભૂતિ છે.
- સેનેકા
તમારા લક્ષ્યને ભૂલી ન જાઓ. નહિ તો તમને જે કાંઈ મળશે, તેનાથી સંતોષ માનવા લાગશો.
- બર્નાડ શો
જીવન એટલે પ્રેમ અને શ્રમની સરિતાઓનો સંગમ.
Jain Education International
૧૩૯
For Personal & Private Use Only
- સ્વેટ માર્ડન
www.jainelibrary.org