________________
સતત હસતાં રહેવું, ખેલ કરતાં રહેવું અને ધ્યાન ધરતા રહેવું આ જ અહર્નિશ બ્રહ્મજ્ઞાનનો માર્ગ છે.
- ગોરખનાથ
જે સ્વયં ખરી જાય છે ને મહેંક મૂકી જાય છે એને લોકો ફૂલ કહે છે અને જે અક્કડ રહીને જ્યાં હોય ત્યાંથી ‘હું અહીં છું’ એમ કહીને ભોંકાય છે એને લોકો કંટક કહે છે. - ધૂમકેતુ
મનુષ્ય કાં તો મૃત ભૂતકાળમાં પડ્યો હોય છે અથવા તો જેનો જન્મ જ થયો નથી તેવા ભવિષ્યમાં રાચતો હોય છે પરંતુ જીવંત વર્તમાન તરફ તેનું લક્ષ્ય જ જતું નથી. - કોલરિજ
ધીરતા વિના વીરતાનું કાઠું બંધાતું નથી અને વીરતા ધીરતાને પગ આવતા નથી. ધીરતા અને વીરતાનો સમન્વય કરવો જ રહ્યો.
ખલિલ જિબ્રાન
-
પ્રસન્ન ચિત્તવાળાની બુદ્ધિ જલદી સ્થિર થાય છે.
- શ્રીમદ્ ભાગવત ગીતા
વનમાં અને જીવનમાં જો માર્ગ એક જ વાર ભૂલ્યા તો આખો ભવ • સ્વામી આનંદ ભૂલ્યા જ સમજો.
-
વનમાં કે જીવનમાં અંધકાર હોય ત્યારે ગતિ થઈ શકતી નથી.
- આનંદવર્ધન
Jain Education International
ભાગ્યશાળી લોકો પર જ વહેલી સવારના સૂર્યકિરણોનો અભિષેક થાય છે.
. ટી. ટી. એહપિલિડ
-
૧૨૮
For Personal & Private Use Only
www.jainelibrary.org