________________
જે બીજાને જાણે છે તે શિક્ષિત છે પણ જે પોતાને ઓળખે છે તે બુદ્ધિમાન છે.
- લાઓને
ધીરજ એક ઉત્તમ ગુણ છે, તે અનેક આપત્તિઓ ટાળવાની ગુપ્ત વિદ્યા છે.
આકાશ આપણી આંખોનો રોજનો ખોરાક છે.
- ભૃગુસંહિતા
સમેટાઈ સમેટાઈને વર્ષનું બધું જ જળ જુઓ પેલા ગહન તળાવમાં જઈ રહ્યું છે, જાણે કે સદ્ગણો સ્વયંદોડીને સજ્જનને આવી મળે છે.
- રામચરિત માનસ
| ઋષિ સંસ્કૃતિ અને કૃષિ સંસ્કૃતિ આ બંને ભારતનો આત્મા છે.
- અવનીન્દ્રનાથ
અધર્મના માર્ગે ધન કમાઈને ધર્માદામાં આપવા કરતાં એમનકરવું ( વધુ સલાહભર્યું છે.
- અનુશ્રુતિ
| એક ક્ષણ, અર્ધીક્ષણ કેતેનીય અર્ધીક્ષણ જો સજ્જનો સાથેવિતાવવા મળે તો કોટિ કોટિ અપરાધ થતાં અટકે છે.
- તુલસીદાસ
ભડભડ પ્રગટતી અગ્નિજવાળાઓનું શરૂઆતનું સ્વરૂપ તો માત્ર તણખો જ હોય છે, જે બુઝાવવો શક્ય હોય છે.
- અનુશ્રુતિ
(૧૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org