________________
આશા એ જાગતાં માણસનું સ્વપ્ર છે.
- એરિસ્ટોટલા
માણસ પૈસા બચાવે એ જરૂરી છે પણ એ પૈસાથી માણસ-માણસને બચાવે એ ય જરૂરી છે.
- ડોંગરેજી મહારાજ
(વિશ્વમાં એટલી બધી ખરાબ ચીજ કોઈ નથી, કે જેમાં સારાપણું સહેજ પણ ન હોય.
- ચહૂદી કહેવત
(વિરાટ શિખર વરસાદના તુચ્છ ટીપાંનો પ્રહાર શાંતિથી સહી લે છે, જેમ સંતો મૂર્ખ માણસોના વચનો સહી લે છે તેમ.
- તુલસીદાસ
જે માણસ જરાય સમય ગુમાવતો નથી તેને સમયના અભાવવિશે ફરિયાદ કરવાનો વારો નહિ આવે.
- થોમસ જેફરસના
બધી કલાઓમાં જીવન જીવવાની કલા શ્રેષ્ઠ છે. સારી રીતે જીવી જાણે તે જ સાચો કલાકાર છે.
- થોરો
હૃદયની કોઈ ભાષા નથી હોતી. હૃદય હૃદયથી વાતચીત કરે છે.
- ગાંધીજી
| જીવન એટલે પ્રેમ અને શ્રમની સરિતાઓનો સંગમ.
- સ્વેટ માર્ડના
(૧૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org