________________
વીરતા મારવામાં નહિ પરંતુ મરવામાં છે. બીજાની પ્રતિષ્ઠા તોડી | પાડવામાં નહિ પરંતુ બચાવવામાં છે.
- ગાંધીજી
(નિંદા અને નિંદ્રા ઉપર વિજય મેળવે તે જ સતત ભક્તિ કરી શકે.
- જ્ઞાનસૂત્ર
સફળતાનું રહસ્ય તો હું નથી જણાવી શકતો, પણ નિષ્ફળતાનું રહસ્ય જરૂર જણાવી શકું છું દરેકને ખુશ કરવાની કોશિશ..
- હર્બર્ટ સ્વરૂપ
જે પંખી શિયાળે ઠરતું નથી, ઉનાળે તપતું નથી અને ચોમાસે પલળતું નથી તે આકાશ વીંધી શકતું નથી.
- અનુશ્રુતિ
જીવવાનાં સાધન મેળવવા જતાં માણસ જીવવાનું ભૂલી જાય છે.
- માર્ગોરિટ કુલર
(અદેખાઈ તો અજાણતાં થઈ જતી પ્રશંસા જ છે.
- ખલિલ જિબ્રાન
(ગઈકાલે બનેલી ચિંતાજનક ઘટના જે ભૂલી જાય તેની યાદશક્તિ ઉત્તમ કહેવાય.
- અનુશ્રુતિ
(૧૨૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org