________________
ભૂતકાળ એક મૃતદેહ છે, ને વર્તમાનકાળ ઉછળતું કૂદતું શૈશવ છે. - અનુશ્રુતિ
જેને પૂછીએ ને તો જ કહે તે પંડિત, પરંતુ જે પોતે જે કાંઈ જાણે છે તે પ્રજાના કલ્યાણાર્થે સામે ચાલી કહે તે ઋષિ.
• પાંડુરંગ શાસ્ત્રી
જીવનમાં સૂર્યનો પ્રખર તાપ પણ જરૂરી છે અને ચંદ્રનો ઝાંખો છતાં શીતળ પ્રકાશ પણ જરૂરી છે.
જે પ્રેમ નિત્ય પાંગરતો નથી એ રોજ કરમાતો જાય છે.
- હો. ચિ. નિન્હ
-
મૌન એ જેનું ખંડન કરવું અતિશય કપરૂં હોય એવી દલીલો પૈકી એક છે.
- જોન બીલીંગ્ય
વાડને બહુવાર જોયા કરવાથી કૂદી જવી સહેલી બની જતી નથી.
સર એન્થની એડન
Jain Education International
-
૧૨૪
- જિબ્રાન
કુદરત એક વસ્તુ કહે અને ડહાપણ બીજું જ કંઈ કહે - એવું કદી બનતું નથી.
- જુનેવાલ
For Personal & Private Use Only
www.jainelibrary.org