________________
સુખ તો માર્ગમાં જ સાંપડે છે, માર્ગ ને અંતે નહીં.
પિતૃકુળની પરંપરામાં પોતાના એક નામનો કેવળ ઉમેરો જ કરે એને દીકરો કહેવાય, કિંતુ કુળ પરંપરા જો પોતાની તેજસ્વી પ્રતિભાથી દીપાવી જાણે એને કુલદીપક કહેવાય.
- રોશા
જેને કોઈ જોઈ શકતું નથી છતાં આપવાથી વધે છે, કોઈ લુંટી શકતું નથી અને જગતના તમામ દ્રવ્યોને સમૃદ્ધિમાં સર્વશ્રેષ્ઠ છે એનું નામ વિદ્યા છે.
એમર્સન
- પૌરાણિક ઉક્તિ
તમારા મિત્રો મૃત્યુ પામે ત્યાં સુધી તમારા મુખમાં રહેલી સાકરને સંઘરી ન રાખો.
Jain Education International
જેઓ ખીલેલી વનરાજી તરફ, ઊંચા આકાશમાં દેવોના કાવ્યસમા ચંદ્રતારક તરફ કે દૂર ઝડી ગયેલી ક્ષિતિજ તરફ ઊંચું માથું કરીને જોઈ શકતા નથી તેમને ભુંડની સંજ્ઞામાં મુકવામાં આવે છે.
- રવીન્દ્રનાથ ટાગોર
વિવેક વિનાની વિદ્યાનું પરિણામ કેવળ શ્રમ હોય છે.
• ચીની કહેવત
-
૧૨૩
For Personal & Private Use Only
- સંત તુલસીદાસ
www.jainelibrary.org