________________
સત્ય અને અસત્યની ટક્કર પત્થર અને માટીના ઘડાની અથડામણ જેવી છે. પત્થર પર માટીનો ઘડો પડે તો તે ફૂટી જાય છે અને પત્થર ઘડા પર પડે તો પણ ઘડો ફૂટે છે.
- હીતોપદેશ
હજાર ખોટી હા કરતાં એક સાચી હા વધારે કીંમતી છે.
માનવી જેટલે અંશે સારો દેખાવા મથે છે એટલે અંશે ખરેખર સાચો કે ખોટો બનવા મથતો નથી.
અનુશ્રુતિ
આપણે કેવું જીવવું છે? થોડુંક કે લાંબું? લાંબું જીવવું હશે તો થોડુંક ‘જીવતાં’ તો શીખવું જ પડશે...
- એડનરિચ
આળસ એ આરામ નથી. કંજુસાઈ તે કરકસર નથી અને ઉડાઉપણું તે ઉદારતા નથી.
Jain Education International
૧૨૨
- થિયોડોર
માણસ કોઈ રહસ્ય ખુલ્લું કરે તો તેના પાછળનો મુખ્ય હેતુ તે રહસ્ય પોતાની જાણમાં હતું એ જાહેર કરવાનું મિથ્યાભિમાન હોય છે.
- સેમ્યુઅલ જોમ્સન
For Personal & Private Use Only
- અજ્ઞાત
www.jainelibrary.org