________________
આગિયાં જ્યાં સુધી ઉડે છે ત્યાં સુધી જ ચમકે છે. એવી જ સ્થિતિ મનની છે. જ્યારે મન રોકાઈ જાય છે ત્યારે આપણે અંધકારમય બની જઈએ છીએ. - બેલી
જેમ આકાશ માર્ગે પસાર થયેલા પંખીનાં પગલાં શોધી શકાતા નથી, જેમ જલતંરગો પર ગતિ કરતા મત્સ્યના ગમન-માર્ગની ભાળ મેળવી શકાતી નથી તેમ અનુભવ પ્રદેશનાં દ્રશ્ય પાદ ચિહ્નો શબ્દ કે બુદ્ધિ દ્વારા શોધી શકાતા નથી.
- આનંદ
માનવીનું આંતરિક સત્ત્વ એકમાત્ર અનંત તત્ત્વની સર્જનાત્મક અને અધ્યાત્મિક શક્તિનો અંશ છે.
- ક્રોબેલ
એકને સાંભળીને બેનો ન્યાય ન કરો.
ભય હંમેશા અજ્ઞાનમાંથી જ ઉત્પન્ન થાય છે.
અનિષ્ટો સામેના યુદ્ધમાં માનવ જીવનની શુભ ભાવનાઓનો ભોગ આપવાની જરૂર નથી.
- બર્ટ્રાન્ડ રસેલ
Jain Education International
- ગ્રીક કહેવત
અમારું મન અમારી વાણીમાં સ્થિર થાઓ અને અમારી વાણી અમારા મનમાં સ્થિર થાઓ.
૧૧૪
- એમર્સન
For Personal & Private Use Only
- ઐતરેય ઉપનિષદ
www.jainelibrary.org